Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Georgia Teachers: Georgia માં બે શિક્ષિકાઓએ 3 વર્ષ સુધી 3 સગીર વિદ્યાર્થીઓનું કર્યું યૌન શોષણ

Georgia Teachers: United States ના Georgia માંથી એક વિસ્તારમાં બે શિક્ષિકાઓ પર સગીર વિદ્યાર્થીઓ સાથે યૌન સંબંધ રાખવા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત આ અંગેને ફરિયાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતા-પિતાએ શાળાના આચાર્ય અને સ્થાનિક પોલીસને નોંધાવી છે....
04:45 PM Jul 09, 2024 IST | Aviraj Bagda
teachers accused of sex with students were ‘boy-crazy flirts’ around school

Georgia Teachers: United States ના Georgia માંથી એક વિસ્તારમાં બે શિક્ષિકાઓ પર સગીર વિદ્યાર્થીઓ સાથે યૌન સંબંધ રાખવા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત આ અંગેને ફરિયાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતા-પિતાએ શાળાના આચાર્ય અને સ્થાનિક પોલીસને નોંધાવી છે. જોકે હાલમાં, આ બંને શિક્ષિકાઓેની ધરપકડ કરીને તેમને જામીન પર છોડી દેવામાં આવી છે. તે ઉપરાંત બંને શિક્ષિકાઓ વિરુદ્ધ કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

ત્યારે Railey Greeson અને Brooklyn Shuler નામની બંને શિક્ષિકાઓ Georgia ના Calhoun City માં આવેલી સરકારી શાળામાં જ્ઞાનસેવક તરીકે કામ કરતી હતી. તો Railey Greeson ના લગ્નમાં Brooklyn Shuler ને પ્રથમ વખત મળી હતી. તો આ બંનેએ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન Railey Greeson અને Brooklyn Shuler એ પોતાની શાળામાં ભણતા સગીર વિદ્યાર્થીઓ સાથે યૌન સંભંધ શરુ કર્યો હતો. તો Railey Greeson એ બે સગીર વિદ્યાર્થીઓ સાથે સંબંધ રાખ્યો હતો.

પિતા સાથે ગંદા જોક્સ કરીને તેમની સાથે વાતો કરતી

તો Brooklyn Shuler એ તેની શાળામાં ભણતા એક વિદ્યાર્થી સાથે યૌન સંબંધ રાખ્યો હતો. જોકે Railey Greeson અને Brooklyn Shuler બંને પરણિત મહિલાઓ છે. પરંતુ તેઓ પહેલાથી જ અન્ય પુરુષો સાથે પણ યૌન સંબંધ રાખવામાં રસ ધરાવે છે. જોકે Railey Greeson અને Brooklyn Shuler એ વિદ્યાર્થીઓને પોતાની પાસે અભ્યાસમાં મદદ કરવાના બહાને ઘરે બોલાવતી હતી. ત્યાર બાદ તેઓ વિદ્યાર્થીઓ સાથે યૌન સંબંધને અંજામ આપતા હતા. તે ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થીઓની માતાનો દાવો છે કે, જ્યારે પણ કોઈ શાળામાં કાર્યક્રમ હોય ત્યારે આ બંને Railey Greeson અને Brooklyn Shuler શિક્ષિકા વિદ્યાર્થીઓના પિતા સાથે ગંદા જોક્સ કરીને તેમની સાથે વાતો કરતી હતી.

25 થી 50 વર્ષની અંદર જેલ થઈ શકે છે

જોકે હાલ, Railey Greeson અને Brooklyn Shuler ને પોલીસે 1 લાખે ડોલરના જામીન બોન્ડ પર મુક્ત કર્યા છે. તે ઉપરાંત તેમના પર કેસ કોર્ટમાં નોંધાવવામાં આવ્યો છે. તેની સાથે Railey Greeson અને Brooklyn Shuler બંને શિક્ષિકાઓને કડક સૂચના આપવામાં આવી છે કે, આ પ્રકારનું વર્તન ફરીવાર ચલાવી લેવામાં આવશે નહીં. અને જો તેઓ આ કેસમાં દોષિ સાબિત થશે, તો આ Railey Greeson અને Brooklyn Shuler ને 25 થી 50 વર્ષની અંદર જેલ થઈ શકે છે.

આ પણ વાંચો: શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે મળી આવી નગ્ન હાલતમાં, જુઓ વિડીયો….

Tags :
chargesCrimeGeorgiaGeorgia TeachersGreesonGujarat FirstIndictmentSchoolSexsexual abuseShulerStudentsTeachersUS News
Next Article