Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Boeing Starliner Stuck: સુનિતા વિલિયમ્સનું Spacecraft અંતરિક્ષમાં ફસાયું, Spacecraft માં અનેક ખામીઓ સર્જાય

Boeing Starliner Stuck: તાજેતરમાં એક આંતરાષ્ટ્રીય અહેવાલો દ્વારા એક મોટા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અગાઉ બોઈંગના CST-100 Starliner Spacecraft માં અંતરિક્ષમાં જવા માટે ઉડાન ભરનારી પ્રથમ ભારતીય મૂળની મહિલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અવકાશયાત્રી છે. તે ઉપરાંત આ પ્રકારના...
boeing starliner stuck  સુનિતા વિલિયમ્સનું spacecraft અંતરિક્ષમાં ફસાયું  spacecraft માં અનેક ખામીઓ સર્જાય

Boeing Starliner Stuck: તાજેતરમાં એક આંતરાષ્ટ્રીય અહેવાલો દ્વારા એક મોટા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અગાઉ બોઈંગના CST-100 Starliner Spacecraft માં અંતરિક્ષમાં જવા માટે ઉડાન ભરનારી પ્રથમ ભારતીય મૂળની મહિલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અવકાશયાત્રી છે. તે ઉપરાંત આ પ્રકારના Space Mission પર જનારી પ્રથમ મહિલા પણ છે. તો Astronaut Sunita Williams એ અગાઉ 3 વખત અંતરિક્ષની મુલાકાત લીધી છે. તો Space Mission માં Starliner Spacecraft ના પાયલોટ તરીકે Astronaut Sunita Williams એ કમાન સંભાળી છે. તો આ Starliner Spacecraft ના કમાન્ડર બૂચ વિલ્મોર છે.

Advertisement

  • Spacecraft એ 13 જૂનના રોજ ધરતી પર પરત ફરવાનું હતું

  • Elon Musk ની SpaceX ને બચાવ કામગીરી સોંપાશે

  • Spacecraft ને કોઈપણ પ્રકારે NASA ધરતી પરત લાવશે

તો બીજી તરફ હવે એવા અહેવાલો સામે આવ્યા છે, જેની પરથી એવું માલુમ થઈ રહ્યું છે કે, Starliner Spacecraft સાથે Astronaut Sunita Williams અને તેના સહયોગીઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. તો Astronaut Boeing Starliner Spacecraft માં ખામી સર્જાય છે. તે ઉપરાંત Boeing Starliner Spacecraft એ Space Mission પૂર્ણ કર્યા બાદ, 13 જૂનના રોજ ધરતી પર પરત ફરવાનું હતું. Boeing Starliner Spacecraft માં રહેલા અવકાશયાત્રીઓએ ઘણી બધી ખામીઓનો ખુલાસો કર્યો છે. તો NASA એ પણ Boeing Starliner Spacecraft ક્યારે ધરતી પર પરત ફરશે, તેને લઈ કોઈ મોટા ખુલાસા કર્યા નથી.

Advertisement

Elon Musk ની SpaceX ને બચાવ કામગીરી સોંપાશે

ત્યારે Boeing Starliner Spacecraft માં રહેલા અવકાશયાત્રીઓને બચાવવા માટે Elon Musk ની SpaceX Boeing Starliner ને બચાવ કામગીરી સોંપવામાં આવી શકે છે. કારણ કે.... SpaceX ના Crew Dragon Spacecraft એ અગાઉ 3 અંતરિક્ષયાત્રીઓને ISS સુધી પહોંચાડ્યા હતાં. SpaceX crew dragon માં એકસાથે 4 લોકો સવાર થઈ શકે છે. તે ઉપરાંત કટોકટીની સ્થિતિમાં 4 કરતા વધારે લોકો પણ બેસી શકે છે. તો બીજી બાજુ NASA એ તૈયાર કરેલા Boeing Starliner Spacecraft માં અવકાશયાત્રીઓ 45 દિવસ સુધી સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે છે.

Advertisement

Spacecraft ને કોઈપણ પ્રકારે NASA ધરતી પરત લાવશે

હાલ, NASA એ નક્કી કર્યું છે કે, Boeing Starliner Spacecraft ની અંદર અવકાશયાત્રીઓ 2 જુલાઈ સુધી રહેશે. તે સમયગાળા દરમિયાન Boeing Starliner Spacecraft માં જે કોઈ પણ પ્રકારની ખામી જોવા મળી છે. તેનો ઉકેલ શોધવામાં આવશે. તેની સાથે Boeing Starliner Spacecraft ને કોઈપણ પ્રકારે NASA ધરતી પરત લાવશે, તેવી ખાતરી આપી છે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સના નામે વધુ એક સિદ્ધિ, અંતરિક્ષમાં પહોંચતા જ કરવા લાગી ડાંસ, Video

Tags :
Advertisement

.