Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baloch Protest: શું Balochistan નું પાક. માંથી વિભાજન થશે ?

Baloch Protest: Pakistan સરકાર ભૂખમરી અને મોંખવારીથી લડી રહી છે. તો બીજી તરફ Balochistan માં વિદ્રોહની જ્વાળો ફાટી નીકળી છે. કારણ કે.... હાલના સમયમાં પાકિસ્તના સરકાર વિરુદ્ધ Balochistan ના લોકો દ્વારા આંદોલન શરું કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આ આંદોલન...
baloch protest  શું balochistan નું પાક  માંથી વિભાજન થશે
Advertisement

Baloch Protest: Pakistan સરકાર ભૂખમરી અને મોંખવારીથી લડી રહી છે. તો બીજી તરફ Balochistan માં વિદ્રોહની જ્વાળો ફાટી નીકળી છે. કારણ કે.... હાલના સમયમાં પાકિસ્તના સરકાર વિરુદ્ધ Balochistan ના લોકો દ્વારા આંદોલન શરું કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત આ આંદોલન હેઠળ Pakistan માંથી Balochistan ને અલગ કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી Baloch આંદોલન ચાલી રહ્યું છે. Baloch લોકો પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમના સમુદાયના લોકોની ગેરકાયદેસર હત્યા અને નકલી એન્કાઉન્ટરનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોમાં હજારો મહિલાઓ અને બાળકો ઈસ્લામાબાદમાં ઘેરાયેલા છે.

Advertisement

Baloch Protest

Baloch Protest

Advertisement

મહેરાંગ Baloch સરકાર પર નિશાન સાધે છે

આ આંદોલનના મુખ્ય નેતા મેહરંગ બલોચે ઈસ્લામાબાદમાં બંધનું એલાન જાહેર કર્યું છે. તે સાથે પાકિસ્તાનમાં આવેલ UN Office ની બહાર ધરણા કરવાની જાહેરાત કરી છે. આ સાથે પાકિસ્તાન સરકાર પણ એક્શનમાં આવી અને વિરોધ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દીધી છે. મહેરાંગે કહ્યું કે આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમે ડરીશું નહીં.

કોણ છે મેહરંગ બલોચ?

MBBS નો અભ્યાસ કરનાર મેહરંગ બલોચની ઉંમર માત્ર 30 વર્ષની છે, પરંતુ તે Baloch યુવાનોની સાથે-સાથે વડીલોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. મહેરાંગ હંમેશા બલોચનો અવાજ ઉઠાવે છે અને આંદોલનનું નેતૃત્વ પણ કરી રહી છે.

પિતાની હત્યા કરવામાં આવી હતી

મહેરાંગ બલોચ પણ Balochistan માં થયેલા અત્યાચારનો શિકાર છે. December 2009 માં તેના પિતાનું પણ સેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેની પાછળથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: CHINA : ભારત વૈશ્વિક વેપાર, સંસ્કૃતિ, અર્થતંત્ર અને રાજકારણમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે

Tags :
Advertisement

.

×