ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં ભીંત ચિત્રણ કર્યું....

SURAT: લોકસભાને લઈને ભાજપની કવાયત તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સુરત(SURAT) ની મુલાકાતે પહોંચ્યા છે. અને સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સુરતમાં ભીંત ચિત્રણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે...
01:08 PM Jan 28, 2024 IST | Maitri makwana

SURAT: લોકસભાને લઈને ભાજપની કવાયત તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સુરત(SURAT) ની મુલાકાતે પહોંચ્યા છે. અને સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સુરતમાં ભીંત ચિત્રણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલ દ્વારા સુરતમાં અંબાનગર ખાતે ભીંત ચિત્રણ કરવામાં આવ્યું છે.

ભીંત ચિત્રણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી

ભાજપ દ્વારા ઘરે ઘરે જઈને ભીંત ચિત્રણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતમાં 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે. અને સાથે જ તમામ લોકસભાની સીટો પર 5 લાખ લીડ મેળવવા માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભીંત ચિત્રણમાં જોડાયા

અહીં સુરત(SURAT) માં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અને સુરત (SURAT) ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભીંત ચિત્રણમાં જોડાયા હતા. અને તેમણે પણ ભીંત ચિત્રણ કર્યું હતું.

આ પણ વાંચો - Hrani Lake Tragedy: DEO કચેરીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલ ઉઠ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCRPatilGujaratGujarat FirstHarsh Sanghviloksabha electionSuratWALL PAINTING
Next Article