Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HEAT WAVE : રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો,બે દિવસ યલો એલર્ટની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો બે દિવસ યલો એલર્ટની આગાહી 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી છતાં વધી ગરમી અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદર,જૂનાગઢ, ગીરસોમનાથમાં રહેશે હીટ વેવ HEAT WAVE : હવે રાજ્યમાં ગરમીના...
heat wave   રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો બે દિવસ યલો એલર્ટની આગાહી
  • રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો
  • બે દિવસ યલો એલર્ટની આગાહી
  • 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી છતાં વધી ગરમી
  • અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું
  • પોરબંદર,જૂનાગઢ, ગીરસોમનાથમાં રહેશે હીટ વેવ

HEAT WAVE : હવે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે તેવી પરિસ્થતિ હવે સર્જાઇ છે. વધતી ગરમીને કારણે હવે રાજ્યમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. હવે 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી છતાં વધી ગરમીમાં આ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો વડોદરામાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ત્યારે પોરબંદર,જૂનાગઢ, ગીરસોમનાથમાં હીટ વેવ ( HEAT WAVE ) રહેશે તેવી સ્થિતિ પણ વર્તાઇ છે.

Advertisement

  • ડાંગમાં 42.5 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 42.0 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 41.8 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન
  • પોરબંદરમાં 41.3 ડિગ્રી તાપમાન
  • છોટા ઉદેપુરમાં 41.0 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 40.1 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 39.8 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 39.6 ડિગ્રી તાપમાન
  • દાહોદમાં 39.5 ડિગ્રી તાપમાન
  • કંડલામાં 36.6 ડિગ્રી તાપમાન
  • નલિયામાં 36.4 ડિગ્રી તાપમાન
  • જામનગરમાં 35.3 ડિગ્રી તાપમાન
  • વલસાડમાં 34.0 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 40.0 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો : Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

આ પણ વાંચો : Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – આ વખતે મતદારોનો સ્પષ્ટ મિજાજ છે કે..!

Advertisement

Tags :
Advertisement

.