Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur Breaking News: ગ્રામજનોને હાલાકી, ગર્ભવતી મહિલાને 4 કિમી ઊંચકીને લઈ જવાઈ

Chhotaudepur Breaking News: કેન્દ્ર સરકાર હોય કે... રાજ્ય સરકાર જે કોઈ પણ ભારતે વિકાસની વાતો કરતા હોય છે. તેના મોઠે તાળા લગાડી તેવો કરૂણ અને હ્રદય કંપાવી નાખે તેવી ઘટના ગુજરાત રાજ્યના એક ગામમાંથી આવી છે. જોકે આ કોઈ નવાઈની...
chhotaudepur breaking news  ગ્રામજનોને હાલાકી  ગર્ભવતી મહિલાને 4 કિમી ઊંચકીને લઈ જવાઈ
Advertisement

Chhotaudepur Breaking News: કેન્દ્ર સરકાર હોય કે... રાજ્ય સરકાર જે કોઈ પણ ભારતે વિકાસની વાતો કરતા હોય છે. તેના મોઠે તાળા લગાડી તેવો કરૂણ અને હ્રદય કંપાવી નાખે તેવી ઘટના ગુજરાત રાજ્યના એક ગામમાંથી આવી છે. જોકે આ કોઈ નવાઈની વાત નથી. ગુજરાત સહિત દેશના અનેક ગામમાં આવી અવાર-નવાર ઘટના બનતી હોય છે. કારણ કે... અનેક આવી ઘટનાઓ દર્પણ બની દેશની સરકારની માથું નમાવી નાખે તે રીતે આપણી નજરે ચડે છે.

  • ગર્ભવતી મહિલાને ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડી
  • દર્દીઓ માટે હંમેશા Ambulance ગામથી દૂર ઉભી રહે છે
  • સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, પણ...

ત્યારે બોહોળા પ્રમાણ આદિવાસી વસ્તી ધરાવતા Chhotaudepur District ના કુકરદા ગામની આ ઘટના છે. કુકરાદ ગામમાં ડુકતાં ફળિયામાં એક ગર્ભવતી હતી. તેની રાતના સમયે તાત્કાલિક સારવારની ફરજ પડી હતી. પરંતુ કુકરાદા ગામના રસ્તાઓની સ્થિતિએ સ્તરે છે કે, Ambulance ગર્ભવતીના ફળિયા સુધી પણ પહોંચી શકે તેમ ન હતી. તો આપણા વિકસિત ગણાતા ગુજરાતના એક ગામની કરૂણ સ્થિતિ છે.

Advertisement

Advertisement

દર્દીઓ માટે હંમેશા Ambulance ગામથી દૂર ઉભી રહે છે

જોકે અંતે ફળિયાના લોકો દ્વારા ગર્ભવતીનો જીવ જોખમે મૂકીને ખાનગી વાહનમાં લઈને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ગામના રસ્તાઓ એ પ્રકારે બિસ્માર છે કે, Ambulance ગામથી 4 KM દૂર ઉભી કરવામાં આવી હતી. તે ઉપરાંત આ રસ્તાઓ પર કોઈ પ્રકારની વીજળીના થાંભલા પણ ઉભા કરવામાં આવ્યા નથી. ત્યારે અંતે હેમખેમ કરીને ગર્ભવતીને Ambulance સુધી લઈ જવામાં આવી હતી.

સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, પણ...

તે ઉપરાંત આ મામલે સ્થાનિક પાસેથી માહિતી મળેલી કે, જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતનું નિર્માણ થાય છે. ત્યારે જો દિવસ કે સાંજ હોય તો આસાનીથી પરિસ્થિતિને પડકાર આપી શકાય છે. પણ જ્યારે રાત્રે આવી ઘટના બને ત્યારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તે ઉપરાંત સ્થાનિકો દ્વારા અનેક વાર સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સાબિત થઈ રહ્યું છે. તો આ છે Viksit Bharat ના સંકલ્પ કરતી સરકારની હાલત.

આ પણ વાંચો: Banaskantha Police: થરાદના પૂર્વ ધારાસભ્ય એ આ શું કહ્યું…?

આ પણ વાંચો: Chotaudepur Election News: જિલ્લામાં કોંગ્રેસ તરફથી Lok Sabha Election માટે કોણ મેદાનમાં ઉતશે ?

આ પણ વાંચો: Gujarat CAA ACT Members: 18 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

featured-img
ગુજરાત

VADODARA : ક્વિક કોમર્સ કંપનીનું ગોડાઉન સીલ, લોકોએ વિરોધ કરતા કાર્યવાહી

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

featured-img
ગુજરાત

VADODARA : MSU ના એક્ટીંગ VC ધનેશ પટેલ સામે હાઇકોર્ટમાં રીટ, છતાં નિમણૂંક

featured-img
ગાંધીનગર

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

featured-img
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

×

Live Tv

Trending News

.

×