Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગર જિલ્લામાં 5 પોલીસ અધિકારીઓની કરવામાં આવી બદલી

Bhavnagar District News : ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (Bhavnagar District Superintendent of Police) દ્વારા તળાજા તાલુકા (Talaja taluka) માં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓ (Police Officers) ની અરસપરસમાં બદલી કરવામાં આવી છે. જેમાં તળાજા પોલીસ મથક (Talaja Police Station) ની...
05:28 PM Jun 12, 2024 IST | Hardik Shah
Bhavnagar District

Bhavnagar District News : ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (Bhavnagar District Superintendent of Police) દ્વારા તળાજા તાલુકા (Talaja taluka) માં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓ (Police Officers) ની અરસપરસમાં બદલી કરવામાં આવી છે. જેમાં તળાજા પોલીસ મથક (Talaja Police Station) ની વાત કરવામાં આવે તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યું.સુનેસરાની તળાજાથી લીવ રિઝર્વમાં બદલી થઈ છે અને તળાજા ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી બી સોલંકીની સોનગઢ ખાતે અને અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ.એસ તિવારીની દાઠા ખાતે અને દાઠા ખાતે ફરજ બજાવતા વિસી જાડેજાની તળાજા ખાતે બદલી કરવામાં આવી છે.

આંતરજિલ્લા બદલીની તમામ સત્તા હવે રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી

સિવાય અલંગ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી શિમ્પીની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આવી રીતે તળાજા તાલુકામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા હવે રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. આ પહેલા એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ આઈજીને સોંપાઈ હતી. જેમાં અત્યારે બદલાવ કરવામાં આવ્યો છે. બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Police ને લઈને મહત્વના સમાચાર, DGP સિવાય કોઈ નહીં કરી શકે બદલી

આ પણ વાંચો - Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..

Tags :
5 police officersBhavnagar districtBhavnagar District NewsBhavnagar District Police TransferredBhavnagar District Superintendent of PoliceBhavnagar NewsGujaratGujarat FirstGujarat NewsTalaja Police StationTalaja talukatransferred
Next Article