ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મન કી બાતનો 100મો એપિસોડ, ગુજરાતના આ નેતાઓએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. ટીવી ચેનલો, ખાનગી રેડિયો સ્ટેશનો અને કોમ્યુનિટી રેડિયો સહિત એક હજારથી વધુ પ્લેટફોર્મ પર આ એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. 100મો એપિસોડ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર...
12:51 PM Apr 30, 2023 IST | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. ટીવી ચેનલો, ખાનગી રેડિયો સ્ટેશનો અને કોમ્યુનિટી રેડિયો સહિત એક હજારથી વધુ પ્લેટફોર્મ પર આ એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. 100મો એપિસોડ ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના શીલજમાં મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે હાજર રહ્યા છે અને તેમને પણ અન્ય પદાધિકારીઓ અને નેતાઓની હાજરીમાં મન કી બાત સાંભલી હતી. દેશભરમાં મન કી બાતના 4 લાખ સેન્ટર પર પોડકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતના 1 લાખથી વધુ બુથ પર મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે.

'મન કી બાત'ના 100 માં એપિસોડ અંગે અનેક નેતાઓએ પ્રતિક્રિયા પણ આપી છે.

જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું...

જાણો સી.આર.પાટીલે શું કહ્યું...

Tags :
BJPCR PatilGujaratHarsh SanghaviMann Ki BaatNarendra ModiPM
Next Article