Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Teacher News: તને ગમે તે રીતે કરજે, હું તને પૈસા પણ આપીશ... શિક્ષકે કર્યા મેસેજ

Surat Teacher News: ભારત દેશમાં જ્ઞાનસેવકની ભૂમિક ભજવતા કહો કે, પછી ગુરૂ કહો.... બંને વ્યક્તિત્વનું પ્રાચીનગાથાઓથી લઈને આજદીન સુધી ભગવાનના સમરૂપ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં એવી માન્યતાઓ પ્રચલિત છે કે, કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરવી હોય, તો Teacher...
surat teacher news  તને ગમે તે રીતે કરજે  હું તને પૈસા પણ આપીશ    શિક્ષકે કર્યા મેસેજ
Advertisement

Surat Teacher News: ભારત દેશમાં જ્ઞાનસેવકની ભૂમિક ભજવતા કહો કે, પછી ગુરૂ કહો.... બંને વ્યક્તિત્વનું પ્રાચીનગાથાઓથી લઈને આજદીન સુધી ભગવાનના સમરૂપ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં એવી માન્યતાઓ પ્રચલિત છે કે, કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરવી હોય, તો Teacher કે ગુરૂનું એ કાર્યના માર્ગદર્શન માટે હોવું અત્યંત આવશ્યક છે. કારણ કે... કાર્યને ગુરૂના આદર્શેના માપદંડ હેઠળ જ પાર કરી શકાશે. પરંતુ હાલના જમાનામાં ગુરૂ અને વિદ્યાર્થીઓના સંબંધને લાનછંન લગાવતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.

  • Teacher મેસેજ કરીને અભદ્ર વાતો કરતો હતો

  • હું તને પૈસા બાબતને લઈને બધી મદદ કરીશ

  • Teacher ની અટકાયત કરીને આગળ કાર્યવાહી કરવાની શરુ

ત્યારે Surat ના લિંબાયતમાં આવેલી એક શાળામાંથી ગુરૂના વ્યક્તિત્વ પર શરમ કરવા પર મજબૂર કરે, તેવો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં આવેલી એક શાળામાં Teacher વિદ્યાર્થિનીના મોબાઈલ પર મેસેજ કરીને તેની સાથે અભદ્ર વાતો કરતો હતો. જોકે વિદ્યાર્થિની દ્વારા Teacher અનેક વાર આવી રીતે મેસેજ કરવા નહીં, પણ ટકોર કરવામાં આવી હતી. પરંતુ Teacher પોતાની હરકતોથી પાછીપાની દેતો ન હતો. ત્યારે વિદ્યાર્થિનીએ કંટાળીને આ ઘટના અંગે પરિવારને જાણ કરી હતી.

Advertisement

Teacher ની અટકાયત કરીને આગળ કાર્યવાહી કરવાની શરુ

ત્યારબાદ પરિવારે સમગ્ર મામલે લિંબાયત વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદમાં જણાાવવામાં આવ્યું હતું કે, શિક્ષિકે વિદ્યાર્થિનીને મેસેજ કર્યો હતો તુ મને ગમે છે, તારે શાળામાં જે કરવું હોય તે કરજે, હું તને પૈસા બાબતને લઈને બધી મદદ કરીશ, એક મિત્ર તરીકે. તેના બદલામાં હું જે પણ કહું તે તારે કરવાનું રહેશે. તો હાલ લિંબાયત પોલીસે Teacher ની અટકાયત કરીને આગળ કાર્યવાહી કરવાની શરુ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ

Tags :
Advertisement

.

×