Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાઇબ્રન્ટ સમીટને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ જોડશે વાયબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર બનશે 2  દેશોના વડાઓ વાઇબ્રન્ટમા હાજર રહેશે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વાયબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર બનશે. 72 દેશમાંથી...
વાઇબ્રન્ટ સમીટને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી

72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ જોડશે
વાયબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર બનશે

Advertisement

2  દેશોના વડાઓ વાઇબ્રન્ટમા હાજર રહેશે

ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વાયબ્રન્ટ સમિટમાં 25 દેશો પાર્ટનર બનશે. 72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ જોડશે. 11 દેશમાં સરકારે રોડ શૉ કર્યા છે. તથા ઉદ્યોગપતિઓ સાથે વિગતે વાત કરી છે.

Advertisement

147 જેટલા MOU સીએમ ના હસ્તે કરવામાં આવ્યા છે.

Advertisement

12 પ્રિ સમિટ સેમિનાર, ઈવેન્ટનું આયોજન થયુ છે. સમિટના 3 દિવસમાં 20થી વધુ સેમિનાર યોજાશે. જેમાં 147 MoU થયા છે. MoU પ્લસની નવી નીતિ લાગુ કરાશે. જેમાં 12 લાખથી વધુ રોજગારીઓ ઉપલબ્ધ થશે. તેમજ 46 હજાર કરોડનું નવું રોકણ મળશે. OPOD સાથે અન્ય ઉદ્યોગોને પણ જોડવાની વિચારણા છે. તેમજ 1.56 લાખ કરોડના MOU કરાયા છે.

આ પણ વાંચો -વિપક્ષના હજુ પણ ત્રણ-ચાર ધારાસભ્ય તૂટશે”, જાણો કોણે કહ્યું

Tags :
Advertisement

.