Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar Police News: ચૂંટણી અન્વયે પોરબંદરમાં પોલીસ અને CRPF ટીમે તજવીજ હાથ ધરી

Porbandar Police News: આગામી દિવસોમાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) યોજાનાર છે. તે અન્વયે દેશમાં સુરક્ષાલક્ષી તમામ પાસાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. દરેક જિલ્લાની પોલીસ સુરક્ષા (Police) ને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ખાસ...
05:20 PM Apr 12, 2024 IST | Aviraj Bagda
Porbandar Police News

Porbandar Police News: આગામી દિવસોમાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) યોજાનાર છે. તે અન્વયે દેશમાં સુરક્ષાલક્ષી તમામ પાસાઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે. દરેક જિલ્લાની પોલીસ સુરક્ષા (Police) ને લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ખાસ વ્યવસ્થા કરવાની સૂચના પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સુરક્ષા કર્મીઓની સુરક્ષા સઘન કરવા માટેની માગ કરી છે.

ત્યારે ગુજરાત (Gujarat) ની સરહદ વિસ્તારમાં અને રાજ્યના આંતરિક ખૂણે-ખૂણે પોલીસ પેટ્રોલિંગ (Police Patrolling)કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પોરબંદર પોલીસ (Police Patrolling) દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ સહિત સુરક્ષા (Police Patrolling) ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર પોલીસ (Police Patrolling) કેટલાક માથાભારે તત્વોને જેલમાં ધકેલી દીધા છે. તો License વાળા હથિયારો ધરવાતા લોકોને લઈ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

Porbandar Police News

કુલ 836 License વાળા હથિયારો જમા કરી લીધા

પોરબંદર પોલીસે (Police Patrolling) લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લામાંથી કુલ 836 License વાળા હથિયારો જમા કરી લીધા છે. તે ઉપરાંત અસામાજીક તત્વો સહિત ગુનામાં સંડોવાયેલા કુલ 3000 લોકની પોલીસે અટકાયત કરી છે. તેમાંથી કુલ 70 જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં નાખી દીધા છે. તેમજ દેશી અને વિદેશી દારૂના વેચાણ પર દરોડા કરી કાર્યવાહી હાથ ધરી છે.

સાઈબર સેલ, LCB અને SOG પોલીસે તજવીજ હાથ ધરી

હાલ પોરબંદર (Police Patrolling) માં BSF ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છછે. તે ઉપરાંત મતદાન મથકો સુધી AVM મશીન અને મતગણતરી માટે મતપેટીને સ્ટ્રોંગરૂમ સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચાડવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર ચૂંટણીને લઈ કોઈ ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવે નહીં, તે માટે સાઈબર સેલ, LCB અને SOG પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: DOUBLE DECKER BUS : સોમવારથી શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસ દોડતી થશે, આ વિસ્તારના લોકોને ફાયદો

આ પણ વાંચો: VADODARA : શક્તિ સ્તવનમાં ભાજપના લોકસભા ઉમેદવાર સહિત નેતાઓ ગરબે ઘૂમ્યા

આ પણ વાંચો: Ahmedabad : રતનપોળના સોનાના વેપારીનો કારીગર 1.30 કરોડનું સોનું લઇ ભાગી ગયો

Tags :
CRPFGujaratGujarat PoliceGujaratFirstLCBPolice patrollingPORBANDAR POLICEPorbandar Police NewsPorbandar SOGSOG
Next Article