Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar Fisherman: માછીમારો દરિયા પહેલા સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા

Porbandar Fisherman: પોરબંદરમાં માછીમારો (Fisherman) જ સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા છે. ત્યારે પોરબંદર (Fisherman) ના માછીમારો લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પસંદ કરેલા ઉમેદવારો પાસે આશા રાખીને બેઠા છે કે, તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે. હાલ, પોરબંદર...
09:18 PM Mar 29, 2024 IST | Aviraj Bagda
Porbandar Fisherman

Porbandar Fisherman: પોરબંદરમાં માછીમારો (Fisherman) જ સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા છે. ત્યારે પોરબંદર (Fisherman) ના માછીમારો લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પસંદ કરેલા ઉમેદવારો પાસે આશા રાખીને બેઠા છે કે, તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે. હાલ, પોરબંદર (Porbandar) માં માછીમારો (Fisherman) Diesel ના ઊંચા ભાવો, બોટ પાર્કિંગ માટે બંદરમાં જગ્યાનો અભાવ, બંદરમાં રેતીનું દ્રેજીંગ, ફાયર સ્ટેશન, શૌચાલય સહિતના પ્રશ્નોથી પરેશાન છે.

Porbandar Fisherman

પોરબંદર (Fisherman) ની 4600 નાની મોટી બોટ દરિયામાં ફિશીંગ (Fisherman) કરી રહી છે. તેમાંની 60 ટકા બોટ બંધ હાલતમાં જોવા મળી છે. મોટા ભાગનો માછીમાર (Fisherman) સમાજ બેંક સહિતની લોનમાં ફસાયેલા છે. તો દરિયા કિનારેમાં ફિશિગ કરતા માછીમારો (Fisherman) ને પ્રદૂષણના લીધે માછલીઓ મળતી નથી, જેથી દૂર ઊંડા દરિયામાં જવું પડે છે. પરંતુ Diesel ના ભાવ ઉંચા છે. જેમાં સબસીડી પણ મળતી નથી અને તેના પ્રમાણમાં માછલીઓના ભાવ પણ પૂરતા મળતા નથી.

માછીમારો માટે બંદર સ્તરે પ્રાથમિક સુવિધામાં અભાવ

Fisherman

હાલ પોરબંદર (Porbandar) ના બંદરમાં ફાયર સેફટી નથી,પીવાના પાણી નથી, જોઈએ તેવી મેડિકલ સુવિધા પણ નથી. પોરબંદર (Porbandar) નો માછીમાર (Fisherman) સમાજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાસે ઘણી આશા છે કે માછીમારો (Fisherman) નો વિકાસ કરશે. તેમજ જેતપુરના કેમિકલ યુક્ત પાણીનો પ્રોજેકટ રદ કરાવે અને Diesel માં એકસાઇઝ ડ્યુટી ઘટાડે તેવી અપેક્ષાઓ માછીમારો રાખી રહ્યાં છે.

કેન્દ્રીય મંત્રી પાસે આશા રાખીને બેઠા છે માછીમારો

Fisherman

 

માછીમારો (Fisherman) ની સમસ્યા આજકાલની નથી વર્ષોથી બંદરની પ્રાથમિક સુવિધાઓ વધારવા રજુઆત કરે છે. Diesel ના ભાવ માટે અનેક વખત લડત લડી ચુક્યા છે. હવે કેન્દ્રીય મંત્રી પોરબંદરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે માછીમારો (Fisherman) ની સમસ્યાઓનું જલ્દી નિરાકરણ આવે તો માછીમારી ઉદ્યોગ ધમધમતો થાય સરકારને પણ હૂંડિયામણની આવક વધે તેમ છે.

આ પણ વાંચો: Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા

આ પણ વાંચો: Mahisagar Lake: વિકસિત ગુજરાતમાં છેલ્લા 20 વર્ષીથી આસપુર ગામનું તળાવ માત્ર માટીનું મેદાન

આ પણ વાંચો: Gujarat Reservoir Report: ગુજરાતના જળાશયોની સ્થિતિ દયનીય, ભવિષ્યમાં પાણીના કારણે….

Tags :
basic facilitiesboatDeiseal RatefishermanGujaratFirstLok-Sabha-electionMansukh MandviaPorbandarPorbandar Fisherman
Next Article