Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National Tourism Day: છોટા ઉદેપુરમાં Kevdi Eco Tourism વિશ્વવિખ્યાત તરીકે જાણીતું

National Tourism Day: દેશમાં 25 જાન્યુઆરીનો દિવસ National Tourism Day તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે Gujrat First ની ટીમ છોટા ઉદેપુર પહોંચી હતી. છોટા ઉદેપુર તાલુકાના કેવડી ગામમાં રાજય સરકારના વન વિભાગે Eco Tourism Campsite વિકસાવ્યું છે. Eco Tourism Campsite...
07:10 PM Jan 25, 2024 IST | Aviraj Bagda

National Tourism Day: દેશમાં 25 જાન્યુઆરીનો દિવસ National Tourism Day તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે Gujrat First ની ટીમ છોટા ઉદેપુર પહોંચી હતી. છોટા ઉદેપુર તાલુકાના કેવડી ગામમાં રાજય સરકારના વન વિભાગે Eco Tourism Campsite વિકસાવ્યું છે.

અહીં વર્ષ દરમિયાન અનેક વિદેશી પર્યટકો આવે છે. ત્યારે ગાઢ જંગલોની વચ્ચે Kevdi Eco Tourism વન સંશોધન ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો વન્યજીવ પ્રાણી તેમજ વન સંરક્ષણ બાબતોનું અભ્યાસ કરતા હોય છે.

National Tourism Day

Eco Tourism Campsite જાહેર નાગરિકો માટે કાર્યરત

આ નવો કાર્યક્રમ વન્યજીવન શિક્ષણ અર્થઘટન, તાલીમ અને Eco Tourism માટેની  યોજના ઘડવામાં આવી છે. અહીં મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય પસંદગીના જૂથોને Nature Camp ના માધ્યમ થકી કુદરતી સૌંદર્યની જાણકારી આપવામાં આવે છે. Eco Tourism કાર્યક્રમ જાહેર નાગરિકો માટે છે.

National Tourism

આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે

કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ Eco Tourism Campsite માં Dome House, Tent House, Reception Center, Restaurant, Tracking Trails, Birds Poiint, Sunset Point, Campfire, Nature Education Center તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.

અનેક આદિવાસી લોકોને રોજગારી પણ મળી રહે છે

National Tourism

Eco Tourism Campsite ની વાર્ષીક આવક 3 લાખથી ઉપર છે. સાથે જ અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી Activates પણ કરવામાં આવે છે. આ સાથે એનેક આદિવાસી લોકોને રોજગારી પણ મળી રહી છે. સાથે જ અહીં આવતા પ્રવાસીઓને સારા સાત્વિક ભોજનની સુવિધા મળી રહે તે માટે ભોજનાલય પણ ચલાવવામાં આવે છે. Eco Tourism ને પ્રોત્સાહન આપવામાં માટે નવા પ્રોજેક્ટ પણ હાલ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Botad ATM Heist: પોલીસ સ્ટેશનની સામેથી ATM Heist ને તસ્કરોએ આપ્યો અંજામ

Tags :
CampfireChhota Udepurforest tourGujaratGujaratFirstHillsideNational TourismNature Lovetourismtraveling
Next Article