Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GSSSB Recruitment 2024: GSSSB એ નવી ભરતીની કરી જાહેરાત, જાણો કેવી રીતે અરજી કરવી

GSSSB Recruitment 2024: દેશમાં સરકારી ભરતી માટે આતુરતાથી યુવા વર્ગ રાહ જોતો હોય છે. ત્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે, તે સમયે સરકારી પ્રદ્ધતિની અવગત નહીં, હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અમુક પરીક્ષામાં અરજી કરવામાં નાકામયાબ રહેતા હોય છે....
07:23 PM Jul 17, 2024 IST | Aviraj Bagda
GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024: દેશમાં સરકારી ભરતી માટે આતુરતાથી યુવા વર્ગ રાહ જોતો હોય છે. ત્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે, તે સમયે સરકારી પ્રદ્ધતિની અવગત નહીં, હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ અમુક પરીક્ષામાં અરજી કરવામાં નાકામયાબ રહેતા હોય છે. તેના કારણે કેટલીક વાર સરકારીએ જાહેર કરેલી ભરતીમાં યોગ્ય વ્યક્તિ પણ કેટલીક વાર આ ઘટનાનો ભોગ બનતો હોય છે. તો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 60 જગ્યા પર એક નવી ભરતીની જાહેરાત કરાઈ છે.

તો GSSSB દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટે ભરતી જાહેર કરાઈ છે. ત્યારે આ ભરતી માટે દરેક ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન અરજી કરવી પડશે. તો ઉમેદવારની અરજી કરવાની સમયમર્યાદા 16 જુલાઈથી 31 જુલાઈ 2024 ની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તો આ ભરતીમાં બિન અનામત વર્ગ માટે રૂ. 500 અને અનામત વર્ગ માટે રૂ. 400 ફી નક્કી કરવામાં આવી છે.

ભરતી સંપૂર્ણ વિગત વાંચો: gsssb class 3 recruitment 2024

અરજી કેવી રીતે કરવી

શૈક્ષણિક લાયકાત

પગાર ધોરણ

પ્રોબિશન અધિકારી વર્ગ 3 ની જગ્યા પર નિમણૂંક ઉમેદવારો માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ઠરાવો આધારે પગાર ધોરણ અન અન્ય ભથ્થાં મળવા પાત્ર છે. ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ નક્કી કરેલા પગાર ધોરણ મુજબ રૂ. 40,800 મળશ અને નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું ધોરણ રૂ. 29,200 થી લઈને રૂ. 92,300 લેવલ-5 સુધી મળશે.

વય મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ બેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તરની પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.

આ પણ વાંચો: VADODARA : રહસ્યમય સંજોગોમાં પશુ અવશેષ મળી આવતા ચકચાર

Tags :
career news in gujaratiGovernment JobsGSSSB Bharti 2024gsssb Bharti notificationGSSSB hoy to applyGSSSB Probation Officer Class 3GSSSB Recruitment 2024Gujarat FirstGujarat Gaun seva pasanda mandal BhartiGujarat Government BhartiGujarat Secondary Service Selection Board bhartijobs news in gujaratisarkari nokari
Next Article