ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress : શું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત ભાજપમાં જોડાશે ?

Congress : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) નજીક છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં સતત ભૂકંપ આવતો જોવા મળી રહ્યો છે. જ્યા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક નેતાઓ છોડતા હોવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જે રીતે અર્જુન મોઢવાડિયાનું નામ ભાજપમાં...
03:38 PM Mar 04, 2024 IST | Hiren Dave
Former MLA Gulab Singh Rajput,

Congress : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) નજીક છે ત્યારે ગુજરાતની રાજનીતીમાં સતત ભૂકંપ આવતો જોવા મળી રહ્યો છે. જ્યા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક નેતાઓ છોડતા હોવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જે રીતે અર્જુન મોઢવાડિયાનું નામ ભાજપમાં જોડાય તેવી ચર્ચામાં આવ્યું છે તેમ હવે વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે. કોણ છે આ નામ આવો જાણીએ આ અહેવાલમાં...

સુત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત (Gulab Singh Rajput) કોઇ પણ સમયે ભાજપમાં જોડાઇ શકે છે. જોકે, આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી. પણ જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મૂડ ચેન્જ થઇ રહ્યા છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતનું પણ નામ ચર્ચામાં આવ્યું છે.

 

અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે !

ત્યારે  બીજી  તરફ અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.

 

આ  પણ  વાંચો  - Gujarat Congress : અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ આપી શકે છે રાજીનામું !

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Former MLA Gulab Singh RajputGujarat CongressGujarat Newsgujarat news latestlocalLokSabhaElections2024Tharad congress
Next Article