Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

ગુજરાતના રાજકોટ (Rajkot) અને પંચમહાલમાં (Panchmahal) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો (Mamata Banerjee) ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ અને પંચમહાલમાં ભાજપે (BJP) મમતા બેનર્જીના પૂતળાનું દહન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ...
રાજકોટ પંચમહાલમાં bjp કાર્યકરોએ mamata banerjee ના પૂતળા ફૂંક્યા  જાણો શું છે કારણ
Advertisement

ગુજરાતના રાજકોટ (Rajkot) અને પંચમહાલમાં (Panchmahal) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો (Mamata Banerjee) ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ અને પંચમહાલમાં ભાજપે (BJP) મમતા બેનર્જીના પૂતળાનું દહન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

HC ના નિર્ણય વિરુદ્ધ મમતા બેનર્જીએ જાહેરાત કરતા વિરોધ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળમાં (West Bengal) મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ આપવાના નિર્ણયનો રાજકોટ ભાજપ અને પંચમહાલમાં ગોધરા ભાજપ ઓબીસી મોરચા દ્વારા વિરોધ કરાયો હતો. કોલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું હતું. જો કે, ચુકાદા પછી પણ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને ઓબીસી અનામતનો (OBC reservation) લાભ આપવાના મમતા બેનર્જીના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ, રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા મમતા બેનર્જીના (Mamata Banerjee) પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ

મુસ્લિમોને OBC અનામતનો લાભ આપવાના નિર્ણય સામે વિરોધ

પંચમહાલમાં ગોધરાના (Godhra) ગાંધી ચોક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું. આરોપ મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ કરી મુસ્લિમોને ઓબીસી કોટામાં સમાવવાના નિર્ણયને લઈ ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું. કોલકાત્તા હાઇકોર્ટે (Calcutta High Court) કરેલ આદેશના વિરુદ્ધમાં મમતા બેનર્જીએ મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવિષ્ટ કરવાની જાહેરાત કરતા ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. સાથે જ મમતા બેનર્જી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરાઈ હતી.

આ પણ વાંચો - Amit Chavda : આતંકવાદી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારને બરાબરની ઘેરી!

આ પણ વાંચો - ‘પહેલા કહેતા હતા કે કોંગ્રેસ ક્યાં લડે છે? 5 લીડની વાતો થતી…’ Shaktisinh ના BJP પર પ્રહાર

આ પણ વાંચો - Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

VADODARA : ચકચારી રક્ષિત ચૌરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો

featured-img
ગુજરાત

VADODARA : વાહનોની હરાજીમાં શહેર પોલીસને અપસેટ વેલ્યૂ કરતા વધુ આવક થઇ

featured-img
ગુજરાત

Chaitra Navratri 2025 : ચૈત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શક્તિપીઠ બહુચરાજી મંદિરે પ્રક્ષાલન વિધિ યોજાઈ

featured-img
ટેક & ઓટો

ChatGPT : વાયરલ Ghibli ટ્રેન્ડ શું છે, તમારો પોતાનો ફોટો કેવી રીતે બનાવવો તે જાણો

featured-img
ગુજરાત

VADODARA : પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરના કોંગ્રેસ પર તીખા પ્રહાર

featured-img
વડોદરા

કલા, સંગીત અને સાહિત્યના પ્રચારની આ કેવી રીત છે?, આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં વિવાદના 'ઠુમકા'

Trending News

.

×