Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bilkis Bano Case Update: બિલકિસ બાનો કેસ પર ગુજરાત હાઈકોર્ટ અને આરોપીઓને ફટકાર

Bilkis Bano Case Update: Bilkis Bano Case માં Supreme Court એ હસ્તક્ષેપ કર્યો છે. ત્યારે Gujarat High Court ને તમામ આરોપીઓને પાછા જેલમાં દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. Bilkis Bano Case ના 11 દોષિતોમાંથી એકના સંબંધીએ 20 જાન્યુઆરી જણાવ્યું...
bilkis bano case update  બિલકિસ બાનો કેસ પર ગુજરાત હાઈકોર્ટ અને આરોપીઓને ફટકાર

Bilkis Bano Case Update: Bilkis Bano Case માં Supreme Court એ હસ્તક્ષેપ કર્યો છે. ત્યારે Gujarat High Court ને તમામ આરોપીઓને પાછા જેલમાં દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. Bilkis Bano Case ના 11 દોષિતોમાંથી એકના સંબંધીએ 20 જાન્યુઆરી જણાવ્યું હતું કે દોષિ આરોપી 21 જાન્યુઆરીની સાંજે, Supreme Court દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં આત્મસમર્પણ કરશે.

Advertisement

અગાઉ Supreme Court એ 19 જાન્યુઆરી 2002 ના ગુજરાત રમખાણો દરમિયાન Bilkis Bano પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલા દોષિતોની અરજી ફગાવી દીધી હતી.

દાહોદના સિંગવડ તાલુકાના સિંગવડ અને રણધિકપુર ગામના દોષિતોએ 21 જાન્યુઆરી પંચમહાલ જિલ્લાની ગોધરા જેલમાં આત્મસમર્પણ કરવું પડશે. દોષિતોમાંના એક શૈલેષ ભટ્ટના સંબંધીએ જણાવ્યું હતું કે તે 21 જાન્યુઆરીની સાંજે ગોધરા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરશે.

Advertisement

Bilkis Bano Case Update

Bilkis Bano Case Update

Supreme Court એ બે અઠવાડિયામાં જેલમાં પાછા જવાનો આદેશ આપ્યો

Gujarat High Court એ Bilkis Bano Case માં દોષિતોને માફી આપી જેલમાંથી મુક્ત કર્યા હતા. ત્યારે આ નિર્ણયને અમાન્યપાત્ર જાહેર કરી તમામ 11 આરોપીઓને બે અઠવાડિયામાં જેલમાં પાછા દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

Supreme Court એ રાહત માટેની અરજી ફગાવી દીધી હતી

આ કેસના 5 દોષિતોએ વિવિધ બહાનાઓ કહીને આત્મસમર્પણ કરવા માટે વધુ સમય માંગીને Supreme Court માં અરજી કરી હતી. પરંતુ કોર્ટે 19 જાન્યુઆરી અરજીને ફગાવી દીધી હતી.

21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો

જસ્ટિસ બી. જસ્ટિસ વી. નાગરથ્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચે 2022માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત કરાયેલા દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad : આંબાવાડીમાં ભેખડ ધસી પડતા પાંચ મજૂરો દટાયા, 1 નું મોત

Tags :
Advertisement

.