Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Highway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો, 10 લોકોના મોત

Ahmedabad Highway Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માત (Accident) ની એવી ઘટના સામે આવી છે, કે... તેને જોઈને જીવ તાળવે ચોંટી જાય. અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) નજીક આવેલ નડિયાદ હાઈવે પર આ ઘટના ઘટી હતી. એકસ્પ્રેસ વે...
04:17 PM Apr 17, 2024 IST | Aviraj Bagda
Ahmedabad Highway Accident

Ahmedabad Highway Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માત (Accident) ની એવી ઘટના સામે આવી છે, કે... તેને જોઈને જીવ તાળવે ચોંટી જાય. અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) નજીક આવેલ નડિયાદ હાઈવે પર આ ઘટના ઘટી હતી.

Ahmedabad Highway Accident

મળતી માહિતી મુજબ,અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર વડોદરાથી અમદાવાદ (Ahmedabad) તરફ જતી એક કાર જતી હતી. આ ત્યારે પૂરજોર સ્પીડમાં જતી આ કાર આંખના પલકારોમાં કારની આગળ જતા ટ્રેલમાં ઘૂસી ગઈ હતી. ત્યારે આ અકસ્માત (Accident) માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 108 આવી પહોંચી હતી.

8 લોકો ઘટના સ્થળ પર અને 2 લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા

ત્યારે માલૂમ પડ્યું હતુ કે, આ ગમખ્વાર અકસ્માત (Accident) માં ઘટના સ્થળ કુલ 8 લોકોના મોત નિપજ્યા અને 2 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Accident)  નિપજ્યા હતા. તે ઉપરાંત હાલ, એકસપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ, આ અકસ્માત (Accident) ને લઈને અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર ભારી ભીડ જોવા મળી રહી છે. તેના કારણે બાકીના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે આ સમગ્ર મામલે પોલીસે નોંધ લીધી અને આગળ તજવીજ હાથ ધરી છે.

મૃતકોની યાદી:

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત..! : પદ્મિની બાના સૂર બદલાયા, હવે આંદોલન પૂરું?

આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા

આ પણ વાંચો: RAJKOT : લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ, ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત

Tags :
AccidentAhmedabadAhmedabad Highway AccidentDeathExpress WayGujaratGujarat AccidentGujaratFirstNadiadScreamsVadodara
Next Article