Ahmedabad Highway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો, 10 લોકોના મોત
Ahmedabad Highway Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માત (Accident) ની એવી ઘટના સામે આવી છે, કે... તેને જોઈને જીવ તાળવે ચોંટી જાય. અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) નજીક આવેલ નડિયાદ હાઈવે પર આ ઘટના ઘટી હતી.
- એકસ્પ્રેસ વે પર ગમખ્વાક અક્સમાત નોંધાયો
- કુલ 10 લોકોના મોત નિપજ્યા અકસ્માતમાં
- સમગ્ર એક્સપ્રેસ વે પર ભારે ભીડ જોવા મળી રહી
મળતી માહિતી મુજબ,અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર વડોદરાથી અમદાવાદ (Ahmedabad) તરફ જતી એક કાર જતી હતી. આ ત્યારે પૂરજોર સ્પીડમાં જતી આ કાર આંખના પલકારોમાં કારની આગળ જતા ટ્રેલમાં ઘૂસી ગઈ હતી. ત્યારે આ અકસ્માત (Accident) માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 108 આવી પહોંચી હતી.
#WATCH | Ahmedabad, Gujarat: SP Kheda, Rajesh Gadhvi says, "A tanker was parked on the Vadodara-Ahmedabad Expressway due to a technical fault. A car carrying 10 people collided with the parked tanker, 8 out of which died on the spot. 2 injured were taken to the hospital but they… pic.twitter.com/K28azAp1pj
— ANI (@ANI) April 17, 2024
8 લોકો ઘટના સ્થળ પર અને 2 લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા
ત્યારે માલૂમ પડ્યું હતુ કે, આ ગમખ્વાર અકસ્માત (Accident) માં ઘટના સ્થળ કુલ 8 લોકોના મોત નિપજ્યા અને 2 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Accident) નિપજ્યા હતા. તે ઉપરાંત હાલ, એકસપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ, આ અકસ્માત (Accident) ને લઈને અમદાવાદ (Ahmedabad) - વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર ભારી ભીડ જોવા મળી રહી છે. તેના કારણે બાકીના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે આ સમગ્ર મામલે પોલીસે નોંધ લીધી અને આગળ તજવીજ હાથ ધરી છે.
મૃતકોની યાદી:
- 1) પંચાલ યોગેશ નરેન્દ્રભાઈ, ઉંમર 35 (અમદાવાદ)
- 2) સુરેન્દ્રસિંગ રાવત, ગાડી ચાલક (રાજસ્થાન)
- 3) જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી (વડોદરા)
- 4) શાહબુદીન અબ્દુલ સંકુર અંસારી (મુંબઇ)
- 5) સોલંકી અમિતભાઇ મનુભાઈ (વલસાડ)
- 6) નિલ મુકેશભાઈ ભોજવાણી (વડોદરા)
- (7) પંચાલ યોગેશભાઈ નરેન્દ્રભાઈ (અમદાવાદ)
- (8) સુરેન્દ્રસિંહ રાવત (રાજસ્થાન)
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત..! : પદ્મિની બાના સૂર બદલાયા, હવે આંદોલન પૂરું?
આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા
આ પણ વાંચો: RAJKOT : લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ, ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત