Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Visavadar by Elections : વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખીયા જંગ ખેલાશે!

આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા જેમાં હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર રહેલી છે
visavadar by elections   વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખીયા જંગ ખેલાશે
Advertisement
  • AAPએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે મેદાને
  • હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર
  • હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રેસમાં છે આગળ

Visavadar by Elections :  ગુજરાતમાં વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. જેમાં હવે ભાજપ અને કોંગ્રેસ કોની પસંદગી કરશે? તેના પર નજર રહેલી છે. કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરશે કે ઉમેદવાર ઉતારશે? તેની પર રાજનિતીનો જંગ થશે. તેમજ ભાજપમાં પણ બે દાવેદારો રેસમાં છે.

Advertisement

ભાજપ અન્ય કોઇ ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ આશંકા

Advertisement

હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી રેસમાં આગળ છે. ભાજપ અન્ય કોઇ ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સવા વર્ષ બાદ વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ શકે છે.

ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે

વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટીકીટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી. જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ફરી એક વખત ત્રિપાંખીયા જંગ ખેલાશે!

વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.

આ પણ વાંચો: Weather Update: આગામી 4 દિવસમાં તાપમાન 3-5 ડિગ્રી વધશે, આ વિસ્તારોમાં વરસાદની ચેતવણી, જાણો Gujarat માટે IMD અપડેટ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Rath Yatra 2025 : અમદાવાદનાં જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં પરિવાર સાથે સહભાગી થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

featured-img
આંતરરાષ્ટ્રીય

SCO Summit :રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

featured-img
ગાંધીનગર

Gandhinagar : ઇન્ફોર્મેશન-લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ

featured-img
રાષ્ટ્રીય

Jagannath Rathyatra 2025: રથયાત્રામાં પહોંચી એમ્બ્યુલન્સ, લોકોની ભીડમાં 1500 સ્વયંસેવકોએ બનાવ્યો રસ્તો

featured-img
Top News

VADODARA : રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનનું ગભરામણ બાદ મોત

featured-img
ગુજરાત

Patan : રાજસ્થાનનાં બાલોતરા પાસે પાટણના યુવાનોની કાર ટેલર સાથે ધડાકાભેર અથડાઈ, 2 નાં મોત

Trending News

.

×