Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Kalki 2898 AD: પ્રભાસની ફિલ્મ કલ્કીમાં જોવા મળેલી કારે પ્રભાસ કરતા વધારે લોકોના દિલ જીત્યા

Film Kalki 2898 AD: બાહુબલી સ્ટાર Prabhas ની આગામી સાયન્સ ફિક્શન ફિલ્મ Kalki 2898 AD ચારેબાજુ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યારે લોકો આ ફિલ્મને લઈને જેટલા દિવાના છે, તેટલા જ...
film kalki 2898 ad  પ્રભાસની ફિલ્મ કલ્કીમાં જોવા મળેલી કારે પ્રભાસ કરતા વધારે લોકોના દિલ જીત્યા
Advertisement

Film Kalki 2898 AD: બાહુબલી સ્ટાર Prabhas ની આગામી સાયન્સ ફિક્શન ફિલ્મ Kalki 2898 AD ચારેબાજુ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યારે લોકો આ ફિલ્મને લઈને જેટલા દિવાના છે, તેટલા જ તેમાં દેખાડવામાં આવેલી સુપર કારના પણ દિવાના છે. ફિલ્મમાં આ કારનું નામ ‘Bujji ’ રાખવામાં આવ્યું છે.

Advertisement

  • હૈદરાબાદમાં એક શાનદાર પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન

  • કારના આધુનિક લુકે યુવાનોમાં ખાસ ક્રેઝ વધાર્યો

  • કારના માધ્યમથી Kalki ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું

ફિલ્મ Kalki માં દર્શકોને એક એવી કાર જોવા મળશે, જે સુપરહીરોની કારથી ઓછી લાગતી નથી. Prabhasના પાત્રનું નામ ફિલ્મમાં Bujji રાખવામાં આવ્યું છે. ત્યારે Bujji સાથે કારનો પણ લૂક સામે આવ્યો છે. આ કારનો લુક સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર કાર લોકપ્રિય બની ગઈ છે. તે ઉપરાંત ફિલ્મ Kalki ના નિર્માતાઓએ હૈદરાબાદમાં એક શાનદાર પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: ENTERTAINMENT: સની દેઓલ પર છેતરપિંડીનો આરોપ,નિર્માતાને લગાવ્યો કરોડોનો ચૂનો

Advertisement

કારના આધુનિક લુકે યુવાનોમાં ખાસ ક્રેઝ વધાર્યો

આ ઈવેન્ટમાં ફિલ્મના લીડ એક્ટર Prabhas પોતાના પાવરફુલ કેરેક્ટર ‘ભૈરવ’ માં પહેલીવાર દર્શકોની સામે દેખાયા હતા. પરંતુ તેની કારે લોકોનું વધુ ધ્યાન ખેંચ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મમાં બતાવવામાં આવેલી Prabhasની કાર પહેલીવાર દર્શકો માટે લાવવામાં આવી હતી. જે પછી Prabhas ની એન્ટ્રી કરતાં તેની કાર Bujji એ વધુ ધૂમ મચાવી હતી. આ કારના આધુનિક લુકે યુવાનોમાં ખાસ ક્રેઝ વધાર્યો છે.

આ પણ વાંચો: House of Ali Event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા

કારના માધ્યમથી Kalki ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું

ત્યારે તાજેતરમાં આ કાર ચેન્નાઈના રસ્તાઓ પર પૂરપાટે દોડતી જોવા મળી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ કારને દેશના વિવિધ સ્થળો પર રાખવામાં આવી છે. તે ઉપરાંત અનેક સ્થળ પર આ કારની અંદર લોકોને બેસાડીને ફેરવવામાં આવે છે. આ કારના માધ્યમથી Kalki ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Majrooh Sultanpuri-એક પંક્તિ પરથી અમર ગીત લખી દીધું

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

તૈયાર થઈ જાવ વર્ષ 2025માં આવનારી ધમાકેદાર એકશન્સથી ભરપૂર 5 હોલીવૂડ બ્લોકબસ્ટર્સ માટે !!!

featured-img
મનોરંજન

Amal Malik:પરિવારથી છેડો ફાડ્યાની ઘટનામાં આવ્યો વળાંક, અમાલ મલિકની માતાએ આપી પ્રતિક્રિયા

featured-img
મનોરંજન

Sneha Desai : IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર -એક ગુજરાતી યુવતી

featured-img
મનોરંજન

Amaal Mallik ની એક ચોંકાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

featured-img
મનોરંજન

Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી

featured-img
રાષ્ટ્રીય

FIR For promoting betting apps: હૈદરાબાદમાં સટ્ટાબાજીની એપ્સનો પ્રચાર કરવા બદલ 25 લોકો વિરુદ્ધ ગુનો દાખલ, ટોપ 6 ટોલીવૂડ સ્ટાર્સ પણનો પણ સમાવેશ

×

Live Tv

Trending News

.

×