Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાહરુખ ખાનની ઉપલબ્ધીઓમાં વધુ એક પુરસ્કાર, ભારત માટે આ કહ્યું...

શાહરુખ ખાનને વધુ એક ખાસ પુરસ્કારથી સન્માનિત શાહરુખ ખાને ભારતવતી લોકોનો આભાર વ્યક્ત કર્યો Film Festival માં ફિલ્મ દેવદાસ બતાવવામાં આવી Locarno Film Festival 2024: ભારતીય અભિનેતા શાહરુખ ખાનની ભારત નહીં, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં લોકપ્રિયતા અનેરી જોવા મળે...
09:29 PM Aug 11, 2024 IST | Aviraj Bagda
Shah Rukh Khan Charms Locarno Film Festival With Career Achievement Award Speech

Locarno Film Festival 2024: ભારતીય અભિનેતા શાહરુખ ખાનની ભારત નહીં, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં લોકપ્રિયતા અનેરી જોવા મળે છે. ત્યારે Shah Rukh Khan ને તાજેતરમાં વધુ એક ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાનને ખાસ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે Locarno Film Festival 2024 ને Switzerland માં આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે Locarno Film Festival 2024 માં શાહરુખ ખાનને the Pardo alla Carriera award થી સન્માનિત કરવામાં આવ્યો હતો.

Locarno Film Festival ના વીડિયો થયા વાયરલ

ત્યારે Locarno Film Festival 2024 માંથી Shah Rukh Khan ના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે આ એવોર્ટ ફંક્શનમાં શાહરુખ ખાને હિન્દી ભાષામાં વાત કરી હતી. શાહરુખ ખાને કાર્યક્રમમાં સ્પિચ આપતા સમયે અનેક એવા નિવેદનો આપ્યા હતાં, જેમાં કાર્યક્રમમાં હાજર લોકો ખડખડાટ ખસવા લાગ્યા હતાં. તેમના એક નિવેદનમાં તેમણે કહ્યું આ પુરસ્કારનું નામ હું લઈ શકું તેમ નથી, કારણ કે.... આ પુરસ્કારનું નામ ઘણું મુશ્કેલ છે. જોકે આ વાત સ્વાભિક રીતે સાચી છે.

આ પણ વાંચો: મોટી બહેનના પતિ સાથે નાની બહેને રાખ્યા શારીરિક સંબંધો, થયા 2 બાળકો

શાહરુખ ખાને ભારતવતી લોકોનો આભાર વ્યક્ત કર્યો

તો Shah Rukh Khan જ્યારે મંચ પર નિવેદન આપી રહ્યા હતાં, ત્યારે હાજર લોકો પૈકી એક વ્યક્તિએ ઉભા થઈને તેમને કહ્યું Shah Rukh Khan, I Love You... તો પ્રત્યુત્તર આપતા શાહરુખ ખાને કહ્યું કે, I Love You too... આ કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાને સ્થાનિક ભાષા ઈતાલવીમાં પણ એક-બે વાક્યો બોલીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાહરુખ ખાને સ્પિચના અંતમાં કહ્યું કે, હું દિલથી અને ભારત દેશ તરફથી હું આ દેશ અને તમામ હાજર વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરું છું. જોકે આ ફિલ્મ ફેસ્ટિલ પહેલા આ કાર્યક્રમ અંગે શાહરુખ ખાને વિગતવાર માહિતી ચાહકોને આપી હતી.

Film Festival માં ફિલ્મ દેવદાસ બતાવવામાં આવી

જોકે આ Locarno Film Festival 2024 માં Shah Rukh Khan ની સૌથી લોકપ્રિય ફિલ્મ દેવદાસને બતાવવામાં આવી છે. આ ફિલ્મ 2002 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક સંજ્ય લીલી ભંસાલી છે. તો શાહરુખ ખાનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો Shah Rukh Khan તેની આગામી ફિલ્મ 'કિંગ' નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં શાહરૂખની પુત્રી અને અભિનેત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં હશે. અહેવાલ અનુસાર, 'કિંગ' નું નિર્દેશન સુજોય ઘોષ કરશે.

આ પણ વાંચો: STREE 2 ની હવે બદલાઈ ગઈ RELEASE DATE, જાણો ક્યારે થશે RELEASE

Tags :
awardfilm festivalGujarat FirstLocarno Film FestivalLocarno Film Festival 2024Pardo alla Carriera awardShah Rukh KhanShah Rukh Khan at Locarno Festivalshahrukh khan locarno film festivalshahrukh khan newsthe Pardo alla Carriera award
Next Article