ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

HEERMANDI ના આ ઇન્ટિમેટ SCENES છે ખૂબ ચર્ચામાં, જોઈ થઈ જશો ઉત્તેજીત

HEERMANDI : સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાનું એક ઝળહળતું નામ છે. તેઓ બાજીરાવ મસ્તાની, રામ લીલા, પદ્માવત અને હમ દિલ દે ચૂકે સનમ જેવી સુપર હિટ અને યાદગાર ફિલ્મો બનાવી ચૂક્યા છે. હવે તેઓએ હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' ના દ્વારા...
08:48 PM May 08, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

HEERMANDI : સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાનું એક ઝળહળતું નામ છે. તેઓ બાજીરાવ મસ્તાની, રામ લીલા, પદ્માવત અને હમ દિલ દે ચૂકે સનમ જેવી સુપર હિટ અને યાદગાર ફિલ્મો બનાવી ચૂક્યા છે. હવે તેઓએ હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' ના દ્વારા OTT ઉપર વેબ સિરીજમાં પણ ડેબ્યૂ કર્યું છે. સંજય લીલા ભણસાલીની આ વેબ સિરીજને નેટફ્લિક્સ પર 1 મેના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. તેના આવ્યા બાદથી જ આ વેબ સિરીઝની ચર્ચાઓ ચારેય તરફ ચાલી રહી છે. આ શોમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેહગલ, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા અને તાહા શાહ બદુશા મુખ્ય ભૂમિકામાં છે. ફરદીન ખાન, શેખર સુમન અને અધ્યાયન સુમન સપોર્ટિંગ રોલમાં જોવા મળે છે. આટલા બધા કલાકારો સાથેની ફિલ્મમાં ફિલ્મમેકરે દરેકનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

આ વેબ સિરીઝમાં ઘણા એવા સીન્સ છે કે જેઓ ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આ સીન્સ એવા છે કે જોનારાના રુવાંડા ઊભા થઈ જાય. વેબ સિરીઝના આ દ્રશ્યો એવા છે કે તમારે એકલા જોવા જ હિતાવહ રહેશે. ચાલો જાણીએ કયા છે આ સીન્સ..

શેખર સુમનનો ORAL SCENE

શેખર સુમન આ વેબ સિરીઝમાં એક અગત્યની ભૂમિકામાં છે. તેમનો આ વેબ સિરીઝનો સીન હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સીનમાં શેખર સુમનનું પાત્ર નશામાં હોય છે અને મનીષા કોઈરાલાનું પાત્ર ગાડીમાં જઈ રહ્યું હોય છે. આ દ્રશ્યમાં, શેખર સુમન નશાની હાલતમાં ગાડીની બહાર પેશાબ કરે છે અને પછી પાછો ફરે છે. જ્યારે શેખર સુમન પાછો વળે છે, ત્યારે તે મલ્લિકાજન જ્યાં બેઠો હતો ત્યાંથી બીજી તરફ વળે છે. આ દ્રશ્યમાં શેખર એટલો નશામાં છે કે મલ્લિકાજન કઈ બાજુ બેઠું છે તેનું ધ્યાન પણ નથી લેતું. આ પછી શેખર સુમન હવામાં 'ઓરલ સેક્સ' કરે છે.

મનીષા કોઈરાલાનો દુષ્કર્મ સીન

મનીષા કોઈરાલા આ વેબ સિરીઝ બાદ લોકોમાં ભારે લોકપ્રિય બની છે. તેને આ શોમાં મલ્લિકાજનનું પાત્ર ભજવ્યું છે. સિરીઝના બીજા છેલ્લા એપિસોડમાં મલ્લિકાજનનો દુષ્કર્મનો સીન બતાવવામાં આવ્યો છે, જે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. આ દ્રશ્યે સૌથી વધુ હેડલાઇન્સ મેળવી છે.

સોનાક્ષી સિન્હાએ નથણી ઉતારી

સોનાક્ષી સિન્હાએ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'માં ડબલ રોલ કર્યો છે. શ્રેણીના એક દ્રશ્યમાં, ફરદીના એટલે કે સોનાક્ષી તેની નાકની વીંટી કાઢી નાખવાનું કહે છે. આના પર ત્યાં હાજર દરેકનું કહેવું છે કે નથણી હટાવવાનું કામ કુંવારી છોકરીઓ જ કરે છે, એને નહીં જેણે ઘણા લોકોની પથારી ગરમ કરી છે. આના પર ફરદીના કહે છે કે મારામાં રોકવાની જે તાકાત હશે તે કરીશ. આ દ્રશ્ય ખરેખર સીટી મારવા જેવું હતું.

અદિતિ રાવ હૈદરીના એરોટીક સીન

અદિતિ રાવ હૈદરીની હોટનેસની દુનિયા દીવાની છે. તેને આ શોમાં બિબ્બોજાન'નું પાત્ર ભજવ્યું છે. આ શોમાં તેને ઘણા એરોટીક સીન આપ્યા છે.  તે પોલીસકર્મીના ખોળામાં બેઠો હોય કે ફરદીન ખાન સાથે બેડ પર રોમાંસનો સ્પર્શ ઉમેરતો હોય, તેના આ દ્રશ્યોની ખૂબ ચર્ચા થઈ છે.

આ પણ વાંચો : Met Gala માં Alia Bhatt નો દેખાયો અંધ વિશ્વાસ, રેડ કાર્પેટ વોક માટે આપ્યા લાખો રૂપિયા

Tags :
adhyayan sumanaditi rao haidarifardeen khanHEERAMANDIheeramandisanjayleelabhansalimanisha koiralaNetflixshekhar SumanSHOWSonakshi SinhaWeb Series