Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

150 થી વધુ દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ સાથે ડાયરેક્ટરની હત્યાનો હુકમ!

ફિલ્મને 150 થી પણ વધારે દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી છે Pasolini ની ફિલ્મ બનાવવાને લઈ હત્યા પણ કરવામાં આવી ફિલ્મના કલાકારો પણ માનસિક રીતે તણાવમાં આવી ગયા Film Salò, or the 120 Days of Sodom : Hollywood માં અનેકવાર...
10:02 PM Sep 19, 2024 IST | Aviraj Bagda
Salò, or the 120 Days of Sodom , Pier Paolo Pasolini , 1975

Film Salò, or the 120 Days of Sodom : Hollywood માં અનેકવાર એવી ફિલ્મો બનેલી છે, જેને વિશ્વ સ્તરે પ્રતિબંધિત કરવામાં આવી છે. કારણ કે... આ પ્રકારની ફિલ્મોને જોવા માટે હ્રદય, મગજ અને જિગર મજબૂત હોવા જરૂરી છે. ત્યારે આવી Hollywood Film પર પ્રતિબંધ મૂકવામાં આવેલા હોય છે. તેમાં દર્શાવવામાં આવેલી કહાની તમારા મગજથી લઈને હ્રદય સુધી તમને હચમચાવી નાખે છે. તે ઉપરાંત મગજ અને હ્રદય પર ઊંડી છાપ છોડે છે. તો તાજેતરમાં ભારતીય સિનેમા જગતમાં Netflix પર રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ Sector 36 છે.

ફિલ્મને 150 થી પણ વધારે દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી છે

Hollywood ની આ ફિલ્મ આશરે 150 થી પણ વધારે દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. કારણ કે... આ ફિલ્મના દરેક દ્રશ્યો સામાન્ય માણસને માનસિક રીતે મુશ્કેલીમાં મૂકે તેવા હતાં. તો આ Hollywood ફિલ્મનું નામ Salò - or the 120 Days of Sodom છે. આ એક ભૂતિયા ફિલ્મ છે. Salò - or the 120 Days of Sodom ને 1975 માં રિલીઝ કરવામાં આવી હતી. Salò- or the 120 Days of Sodom ના દિગ્દર્શક Pier Paolo Pasolini છે. ત્યારે Salò- or the 120 Days of Sodom એ 120 મિનિટની ઈટાલિયન ફિલ્મ છે.

આ પણ વાંચો: Bikini Model બની તબીબોની એક ભૂલને કારણે સુંદરમાંથી કુરૂપ, જાણો કારણ

Pasolini ની ફિલ્મ બનાવવાને લઈ હત્યા પણ કરવામાં આવી

Salò- or the 120 Days of Sodom ને વિશ્વની સૌથી ભયાનક ફિલ્મનો ખિતાબ આપવામાં આવ્યો છે. Salò- or the 120 Days of Sodom માં બાળકો સાથે થતા શોષણ, રેપ અને અત્યાચારને દર્શાવવામાં આવ્યું છે. Salò- or the 120 Days of Sodom ના દરેક સિન તમને ચીસ પાડવા પર મજબૂર કરી શકે છે. આ ફિલ્મના દરેક દ્રશ્યોમાં ગંદી આદતો બતાવવામાં આવી છે. તો સૌ પ્રથમ આ ફિલ્મને 1993 માં ઓસ્ટ્રોલિયમાં રોક લગાવવામાં આવી હતી. તે ઉપરાંત Pier Paolo Pasolini ની ફિલ્મ બનાવવાને લઈ હત્યા પણ કરવામાં આવી હતી. Pier Paolo Pasolini ની આ ફિલ્મમાં મોટાભાગે બાળકોનો જાતીય રીતે શોષણ થતી ઘટનાઓને દર્શાવવામાં આવી હતી.

ફિલ્મના કલાકારો પણ માનસિક રીતે તણાવમાં આવી ગયા

જોકે આ Salò- or the 120 Days of Sodom માં એક બાળકોના જૂથનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે આ બાળકો નાઝીઓના ગુલાબ બનીને રહે છે. તે ઉપરાંત આ બાળકોને એકબીજા સાથે પણ શારીરિક સંબંધ બાંધવા પર મંજબૂર કરવામાં આવે છે. જોકે આ પ્રકારના કિરદાર નિભાવવાને કારણે Salò - or the 120 Days of Sodomફિલ્મના કલાકારો પણ માનસિક રીતે તણાવમાં આવી ગયા હતાં. ત્યારે વિશ્વ સ્તરે આ ફિલ્મને લઈ અનેક પ્રકારના વિવાદો ઉભા થયા હતાં. ત્યારે આજે પણ વિશ્વની સૌથી ભયાનક અને દુ:ખદ ફિલ્મ Salò- or the 120 Days of Sodom ને માનવામાં આવે છે.

આ પણ વાંચો: આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર!

Tags :
1975Bollywood FilmFilm Salò or the 120 Days of SodomFlop MovieGujarat Firsthollywoodhollywood disgusting movieHollywood Moviehollywood worst movieor the 120 Days of SodomPier Paolo PasoliniSalòSalo Moviesalo or the 120 days of sodomsalo or the 120 days of sodom on youtubeWorld Worst FilmWorld Worst Film 1975 SaloWorst Film Ever
Next Article