Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AP Dhillon ના ગીતમાં સલમાન ખાન-સંજ્ય દત્તનો Brotherhood મચાવશે આંતક

બોલીવૂડના બે દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે Salman Khan નો ભાઈવાળો લૂક જોવા મળ્યો Salman Khan ઉપરાંત સંજ્ય દત્તની ઝલક જોવા મળશે Old Money Song: ફરી એકવાર Salman Khan તેમના ચાહકો માટે એક નવા અવતારમાં જોવા મળશે. તાજેતરમાં Salman...
ap dhillon ના ગીતમાં સલમાન ખાન સંજ્ય દત્તનો brotherhood મચાવશે આંતક
  • બોલીવૂડના બે દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે

  • Salman Khan નો ભાઈવાળો લૂક જોવા મળ્યો

  • Salman Khan ઉપરાંત સંજ્ય દત્તની ઝલક જોવા મળશે

Old Money Song: ફરી એકવાર Salman Khan તેમના ચાહકો માટે એક નવા અવતારમાં જોવા મળશે. તાજેતરમાં Salman Khan ઘણા વર્ષો બાદ કોઈ એક ગાયકના Personal Song માં Featuring કરવા જઈ રહ્યા છે. જોકે આ ગાયનનું Teaser પણ આવી ચૂક્યું છે. આ Song ના Teaser ને Salman Khan એ પોતાના Instagram Account પર શેર કર્યો છે. આ Song ના Teaser માં Salman Khan પોતાના અંદાજમાં દર્શકોના દિલ જીતી રહ્યા છે. જોકે આ ગીતના ગાયક પ્રખ્યાત ગાયક AP Dhillon છે. આ ગીતનું નામ Old Money છે.

Advertisement

બોલીવૂડના બે દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે

તો આ પહેલીવાર છે કે, AP Dhillon અને Salman Khan એકસાથે એક ગીતમાં સામે આવી રહ્યા છે. તો આ ગીત સાથે લોકોના રિલીઝને લઈ ચારેય બાજુ ચર્ચાનો માહોલ સર્જાયો છે. ત્યારે આ ગીત 9 ઓગસ્ટના રોજ રિલીઝ થવાનું છે. જોકે Old Money માં પણ મુખ્ય ગાયક તરીકે AP Dhillon છે. અને એવું પણ સામે આવી રહ્યું છે કે, સલમાન ઉપરાંત Old Money માં સંજ્ય દત્ત પણ જોવા મળશે. જો આ વાત સત્ય સાબિત થાય છે, તો Salman Khan અને સંજ્ય દત્તના ચાહકો પાગલ થઈ જશે. કારણ કે... ઘણ વર્ષો બાદ બોલીવૂડના બે દિગ્ગજ કલાકારો આવી રીતે એકસાથે જોવા મળશે.

Advertisement

આ પણ વાંચો: Entertainment:શું Anu Aggarwal નું મહેશ ભટ્ટ સાથે હતું અફેર?

Salman Khan નો ભાઈવાળો લૂક જોવા મળ્યો

AP Dhillon ના ગીતનું જે Tease માં જોવા મળે છે કે, AP Dhillon ઊંધેલા જોવા મળી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ આવીને AP Dhillon ને કહે છે કે, તેઓ મળી ગયા છે, અને આ વાત પાક્કી છે. ત્યારે બાદ Salman Khan ની એન્ટ્રી જોવા મળે છે. અને તેઓ AP Dhillon ને પૂછે છે ક્યાં જાય છે. ત્યારે AP Dhillon કહે છે કે, બસ અડધો કલાકમાં પાછા આવીએ છીએ. ત્યારે Salman Khan કહે છે કે, ગત વખતની જેમ મારે આવવું ના પડે, તેનું ધ્યાન રાખજો. ત્યારે Salman Khan નો ફિલ્મોમાં કે પછી અસલ જીવનમાં ભાઈવાળો લૂક હોય છે, તે જોવા મળી રહ્યો છે.

Advertisement

Salman Khan ઉપરાંત સંજ્ય દત્તની ઝલક જોવા મળશે

ત્યારે જેવી રીતે અગાઉ કહ્યું કે, Old Money માં Salman Khan અને AP Dhillon ઉપરાંત સંજ્ય દત્તની ઝલક જોવા મળી શકે છે. પરંતુ તેમને લઈને Teaser માં કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે આ Teaser સાથે Old Money ના રિલીઝની તારીખ પણ દર્શકોને કહેવામાં આવી છે. ત્યારે હાલ, આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તે ઉપરાંત દરેક લોકો Salman Khan ના New Look ની પણ તારીફો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Bangladesh ના PM શેખ હસીના ભારત આવ્યા, કંગનાએ લોકોની આંખો ખોલી, કહ્યું- રામ રાજ્ય શા માટે જરૂરી છે?

Tags :
Advertisement

.