Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Year 2024: Big B, અજય દેવગન, અનિલ કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે ફેન્સને આ રીતે પાઠવી શુભેચ્છા

નવું વર્ષ 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વમાં લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તે જ સમયે, સિનેમા જગતના સ્ટાર્સે પણ તેમના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને અનિલ કપૂર, અજય...
new year 2024  big b  અજય દેવગન  અનિલ કપૂર સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે ફેન્સને આ રીતે પાઠવી શુભેચ્છા
Advertisement

નવું વર્ષ 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વમાં લોકો એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તે જ સમયે, સિનેમા જગતના સ્ટાર્સે પણ તેમના ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મેગા સ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને અનિલ કપૂર, અજય દેવગન, વરુણ ધવન સહિત ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઘણું સારું વર્ષ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ નવા વર્ષમાં પણ આવા જ ચમત્કારોની અપેક્ષા રાખી રહ્યા છે.

બિગ બીએ પાઠવી શુભેચ્છા

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી છે. બિગ બીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' એકાઉન્ટ પર લખ્યું કે, 'વર્ષ નવ, હર્ષ નવ; જીવન ઉત્કર્ષ નવ'.

Advertisement

Advertisement

જ્યારે, અનિલ કપૂરે પણ નવા વર્ષના અભિનંદન આપવાની સાથે વર્ષ 2023નો એક રિકેપ વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

અજય દેવગનની વાત કરીએ તો તેણે ફેમિલી સાથે રજાઓની તસવીરો શેર કરી ફેન્સને 'હેપ્પી ન્યુ ઈયર' કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

કેટરિના કૈફે પણ ફેન્સને 'હેપ્પી ન્યુ યર'ની શુભેચ્છા પાઠવી હતી. જયારે વરુણ ધવને તેની પત્ની નતાશા સાથે નવા વર્ષની ઉજવણીની તસવીર શેર કરી અને ફેન્સને 'હેપ્પી ન્યુ યર'ની શુભેચ્છા પાઠવી. ઉપરાંત,  અન્ય કેટલાક બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તેમના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સાથે જ આવનાર વર્ષ તમામ માટે ખુશીઓથી ભરેલું હોય તેવી ઇશ્વરને પ્રાર્થના પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

આ પણ વાંચો - કાબૂલથી કબ્રસ્તાન, કલમથી કોમેડી સુધીની સંઘર્ષમય સફર-કાદર ખાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા

featured-img
Top News

Donald Trump ના નિશાના પર હુથી બળવાખોરો, અમેરિકાએ યમનમાં હવાઈ હુમલો કર્યો... 9 લોકોના મોત

featured-img
Top News

Rashifal 16 માર્ચ 2025: રવિવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં આ રાશિના લોકોને સંપત્તિમાં અનેકગણો લાભ મળશે

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

×

Live Tv

Trending News

.

×