Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાએ જાળમાં ફસાવી નિર્દેશક સાથે અંગત પળનો વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો

બીજા ભાગમાં નિર્દેશક મહિલા સાથે સંપૂર્ણપણે નગ્ન દાવો કર્યો હતો કે તેની પાસે Khalil ના બે વીડિયો છે વીડિયોની ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું Khalil ur rehman qamar viral Video: પાકિસ્તાની નિર્દેશક અને નાટ્યકાર Khalil ur rehman qamar...
મહિલાએ જાળમાં ફસાવી નિર્દેશક સાથે અંગત પળનો વીડિયો કર્યો વાયરલ  જુઓ વીડિયો
Advertisement
  • બીજા ભાગમાં નિર્દેશક મહિલા સાથે સંપૂર્ણપણે નગ્ન

  • દાવો કર્યો હતો કે તેની પાસે Khalil ના બે વીડિયો છે

  • વીડિયોની ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું

Khalil ur rehman qamar viral Video: પાકિસ્તાની નિર્દેશક અને નાટ્યકાર Khalil ur rehman qamar ના એક અશ્લીલ વીડિયોએ સોશિયલ મીડિયા જગતને હચમચાવી દીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એક પછી એક એકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં Khalil એક મહિલા સાથે જોવા મળી રહ્યો છે. જોકે આ વીડિયોને બે ભાગમાં સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે. તો પહેલા વીડિયોમાં મહિલા અને Khalil માત્ર વાતો કરતા જોવા મળી રહ્યા છે.

બીજા ભાગમાં નિર્દેશક મહિલા સાથે સંપૂર્ણપણે નગ્ન

તો વીડિયોના બીજા ભાગમાં Khalil મહિલા સાથે સંપૂર્ણપણે નગ્ન જોવા મળે છે. જોકે આ વીડિયો જોઈને બધાના ચોંકી ગયા છે. તો થોડા દિવસ પહેલા જ Khalil ur rehman qamar એક મહિલા અને તેના સાગરિતોની હની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. તાજેતરમાં પોલીસે આ કેસમાં હસન શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, જે કથિત રીતે હની ટ્રેપ કેસનો મુખ્ય સૂત્રધાર છે. એવું કહેવામાં આવ્યું હતું કે શાહ 12 લોકોની ગેંગ ચલાવે છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: શું Vijay Sethupathi એ ફિલ્મ Maharaja માટે એક રૂપિયાની ફી નથી લીધી?

દાવો કર્યો હતો કે તેની પાસે Khalil ના બે વીડિયો છે

અહેવાલો અનુસાર આ ગેંગ દ્વારા Khalil ur rehman qamar નું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી તેમને છોડાવવા માટે ખંડણી લેવામાં આવી હતી. આ ટોળકીએ ડાયરેક્ટરને ધમકી આપી હતી કે તેઓ Khalil નો અશ્લીલ વીડિયો વાયરલ કરી દેશે. તાજેતરના નિવેદનમાં કેસના મુખ્ય આરોપીએ દાવો કર્યો હતો કે તેની પાસે Khalil ના બે વીડિયો છે. બંને વીડિયો લગભગ દોઢ કલાકના છે.

વીડિયોની ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું

પોલીસેએ જણાવ્યું છે કે Khalil ખરાબ અયોગ્ય ઈરાદાઓ સાથે મહિલાને તેના ઘરે મળવા ગયો હતો. તેમનો ઉદ્દેશ્ય સ્ક્રિપ્ટ રાઈટિંગનો નહીં પણ કંઈક બીજું હતું. જોકે તેના જવાબમાં Khalil ur rehman qamar દાવો કર્યો છે કે વીડિયોની ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી. ગેંગના 12 લોકોની સાથે Khalil ને મળનારી મહિલાને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે.

આ પણ વાંચો: કોણ છે BOLLYWOOD નો સૌથી RICH ACTOR? જુઓ કોની પાસે કેટલી મિલકત

Tags :
Advertisement

Trending News

.

×