Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Film Stree-2 Trailer: આ વખતે Stree નહીં, પણ સરકટાનો દેખાશે આતંક ચંદેરી ગામમાં

Film Stree-2 Trailer: Rajkumar Rao અને Shraddha Kapoor ની Horror Comedy Film Stree-2 ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તો આ ફિલ્મના પ્રથમ ભાગમાં Stree નો આતંક જોવા મળ્યો હતો. ત્યારે આ વખતે Stree-2 માં પુરુષનો આતંક જોવા...
film stree 2 trailer  આ વખતે stree નહીં  પણ સરકટાનો દેખાશે આતંક ચંદેરી ગામમાં
Advertisement

Film Stree-2 Trailer: Rajkumar Rao અને Shraddha Kapoor ની Horror Comedy Film Stree-2 ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તો આ ફિલ્મના પ્રથમ ભાગમાં Stree નો આતંક જોવા મળ્યો હતો. ત્યારે આ વખતે Stree-2 માં પુરુષનો આતંક જોવા મળશે. તો Stree-2 માં સિરકટા નામનું ભૂત ફિલ્મમાં Stree ઓ પર અત્યાચાર કરતો જોવા મળી રહ્યો છે. તો તાજેતરમાં Rajkumar Rao અને Shraddha Kapoor ની ફિલ્મ Stree-2 નું Trailer રિલીઝ કરવામાં આવ્યું છે.

  • Stree-2 ને સિનેમાઘરો જોવા માટે તલપાપડ થઈ રહ્યા

  • Stree સિરકટાને હરાવવામાં મદદ કરશે

  • આ ફિલ્મના નિર્દેશક અમર કૌશિક છે

તો Stree-2 નું Trailer રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિય સહિત દરેક લોકોના મોઢા પર ચર્ચાનો વિષય બની ગયો છે. તો Stree-2 ના Trailer જોઈને દરેક લોકો Film Stree-2 ને સિનેમાઘરો જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જોકે આ Film Stree નો પ્રથમ ભાગ વર્ષ 2018 માં આવ્યો હતો. તો Film Stree ના પ્રથમ ભાગમાં Rajkumar Rao અને Shraddha Kapoor ની જોડીના ખુબ વખાણ થયા હતાં. તે ઉપરાતં Film Stree એ Box Office ઉપર પણ સારી એવી કમાણી કરી હતી.

Advertisement

Stree સિરકટાને હરાવવામાં મદદ કરશે

હવે, જ્યારે Film Stree-2 નું Trailer રિલીઝ કરવામાં આવ્યું છે, તો Film Stree-2 ના Trailer માં જોઈ શકાય છે, એક સરકટા ભૂતએ મહિલાઓનો શિકાર કરી રહ્યો છે. તો ફરી એકવાર Film Stree-2 માં ચંદેરી ગામની ચોતરફ વાર્તા ફરતી જોવા મળે છે. તો આ વખતે Film Stree ના પ્રથમ ભાગમાં જે Stree ભૂત બનીને પુરુષોનો શિકાર કરતી હતી, તે Stree આ વખેત સરકટા ભૂતને હરાવવામાં મદદ કરતી જોવા મળી રહી છે.

Advertisement

આ ફિલ્મના નિર્દેશક અમર કૌશિક છે

ત્યારે Film Stree-2 એ સિનેમાઘરોમાં 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. તો આ વખતે Film Stree-2 માં મુખ્ય કિરદાર તરીકે Shraddha Kapoor, પંકજ ત્રિપાઠી, Rajkumar Rao, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સહિત અનેક કિરદાર જોવા મળી રહ્યા છે. તો આ ફિલ્મના નિર્દેશક અમર કૌશિક છે. જોકે તેમણે જ Film Stree ને પણ નિર્દેશકની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો: Richa Chadha Baby Girl :મિર્ઝાપુર'ના 'ગુડ્ડુ-ભૈયા' બન્યા પિતા, અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

×

Live Tv

Trending News

.

×