ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કડકડાટ અંગ્રેજી બોલતી અભિનેત્રીઓ અંગ્રેજી વર્ણમાળામાં ધૂળ ખાય ગઈ

Actress અંગ્રેજી ભાષાને લગતા પ્રશ્નોમાં ધૂળ ખાઈ ગઈ અંગ્રેજી વર્ણમાળામાં કેટલા અક્ષરો હોય છે તેનાથી અજાણ ફરી એકવાર રણબીર કપૂર સાથે તેનો રોમાંસ જોવા મળશે Bollywood Actress Viral Video: આ સમયમાં Bollywood Actress ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશમાં પ્રખ્યાત...
05:09 PM Aug 21, 2024 IST | Aviraj Bagda
Bollywood Actress Viral Video

Bollywood Actress Viral Video: આ સમયમાં Bollywood Actress ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશમાં પ્રખ્યાત છે. તેમની સુંદરતા સાથે અભિનય ક્ષેત્રે સંવેદનશીલ સ્વરૂપમાં અભિનયને નિભાવે છે. પરંતુ Bollywood Actress ઓ વચ્ચે પણ સુંદરતા અને અભિનયના મામલામાં સ્પર્ઘા થતી જોવા મળે છે. પરંતુ આ Actress ઓ જે રીતે મોટા પડદા પર પોતાની તેના કરતા વાસ્તવિક જીવનમાં વિભિન્ન પ્રકારનું જીવન પસાર કરે છે. પરંતુ અમુકવાર આ Actress ઓ પોતાના જીવનમાં રાણીઓની જેમ જીવન પસાર કરતી હોવાથી, અમુકવાર તેઓ સામાન્ય જીવનના પ્રશ્નોની સામે ધૂળ ખાય જાય છે.

Actress અંગ્રેજી ભાષાને લગતા પ્રશ્નોમાં ધૂળ ખાઈ ગઈ

તેવા અનેક ઉદાહરણ છે, જે પૈકી ઘમા સમય પહેલા કોફી વિથ કરણના એક એપિસોડમાં Alia Bhatt ભારતના રાષ્ટ્રપતિનું નામ કહી શકી ન હતી. ખોટા જવાબ આપવા બદલ તેને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. તો હવે તેનો અને Kareena Kapoor નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બંને અંગ્રેજી ભાષાને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ આપી શક્યા નથી અને હવે તેઓ ટ્રોલિંગનો ભોગ બન્યા છે. થોડા સમય પહેલા, Alia Bhatt એ અને Kareena Kapoor ને કોમલ નાહટાને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે અંગ્રેજી ભાષાને લગતા પ્રશ્નો પૂછ્યા હતાં.

આ પણ વાંચો: કપડાંથી કંટાળી છું, કહીને મહિલા ગાયકે નગ્ન ફોટો કર્યા શેર

અંગ્રેજી વર્ણમાળામાં કેટલા અક્ષરો હોય છે તેનાથી અજાણ

ત્યારે બંને Actress ઓ આ સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહી હતી. તેમને કોમલ નાહટાએ પૂછ્યું હતું કે, અંગ્રેજી વર્ણમાળામાં કેટલા વ્યંજન હોય છે. તો તેના જવાબમાં Kareena Kapoor કહે છે નવ. તો આ પ્રશ્નના જવાબમાં Alia Bhatt કહે છે કે 20 ની આસપાસ અક્ષરો હોય છે. ત્યારે કોમલ નાહટા કહે છે કે, વાસ્તવમાં અંગ્રેજીમાં કુલ 26 અક્ષરો છે, જેમાંથી 21 વ્યંજન છે અને 5 સ્વરો છે. Kareena Kapoor ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'ધ બકિંગહામ મર્ડર્સ'માં જોવા મળશે. આ સિવાય તેની પાસે 'સિંઘમ અગેન' પણ આ યાદીમાં સામેલ છે. બંને ફિલ્મોમાંથી તેનો લુક સામે આવ્યો છે.

ફરી એકવાર રણબીર કપૂર સાથે તેનો રોમાંસ જોવા મળશે

Alia Bhatt પણ એક પછી એક નવી ફિલ્મોમાં જોવા મળી રહી છે. આ વર્ષે Alia Bhatt જીગ્રામાં જોવા મળશે. Actress સાથે આ ફિલ્મમાં વેદાંગ રૈના છે અને તેણે આ ફિલ્મ કરણ જોહર સાથે મળીને પ્રોડ્યુસ કરી રહી છે. આ સિવાય Alia Bhatt ના ખાતામાં લવ એન્ડ વોર છે, જેમાં ફરી એકવાર રણબીર કપૂર સાથે તેનો રોમાંસ જોવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલ પણ જોવા મળશે. તે ઉપરાંત આલ્ફામાં Alia Bhatt, શર્વરી વાઘ અને રિતિક રોશન સાથે પણ જોવા મળશે. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

આ પણ વાંચો: ઈન્દિરા ગાંધીની હત્યા કરનારાના પુત્રએ ફિલ્મ Emergency માટે કરી આ માગ

Tags :
actressActress Viral VideoAlia Bhattalia Bhatt did not know total number of alphabet in englishAlia Bhatt filmBollywoodBollywood Actress Viral VideoEnglishEnglish alphabetGujarat FirstKAREENA KAPOORKareena Kapoor dont know accurate number of consonantsKareena Kapoor filmsKareena Kapoor trollingKareena Kapoor viral videototal number of alphabet in englishviral video
Next Article