Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anant-Radhika ના લગ્નમાં Ananya Panday એવા કપડા પહેર્યા કે થઈ રહી Troll

Actress Ananya Panday: આજે વિશ્વની સૌથી મોંધા અને વિશાળ લગ્નનું આયોજન કરાયું છે. એટલે કે... મુંબઈમાં આવેલા jio convention centre માં Anant Ambani-Radhika Merchant ની Wedding નું આયોજન થયું છે. આજરોજ મુકેશ અંબાણીના નાના પુત્ર Anant Ambani-Radhika Merchant ના તાંતણે...
anant radhika ના લગ્નમાં ananya panday એવા કપડા પહેર્યા કે થઈ રહી troll

Actress Ananya Panday: આજે વિશ્વની સૌથી મોંધા અને વિશાળ લગ્નનું આયોજન કરાયું છે. એટલે કે... મુંબઈમાં આવેલા jio convention centre માં Anant Ambani-Radhika Merchant ની Wedding નું આયોજન થયું છે. આજરોજ મુકેશ અંબાણીના નાના પુત્ર Anant Ambani-Radhika Merchant ના તાંતણે બંધાશે. તો Anant Ambani-Radhika Merchant ની Wedding માં જગવિખ્યાત દરેક વ્યક્તિ હાજરી આપવાના છે.

Advertisement

  • Ananya Panday ને Troll કરવામાં આવી રહી

  • બ્લાઉસની પાછળ Anant’s Brigade લખાવ્યું

  • વિશ્વવિખ્યાત લોકોના પ્લેન લેન્ડીંગ કરી રહ્યા છે

ત્યારે Anant Ambani-Radhika Merchant ની Wedding માં હર્ષો-ઉલ્લાસથી ઝૂમવા માટે Bollywood ના દરેક સિતારાઓ આવવા લાગ્યા છે. ત્યારે Bollywood ની અભિનેત્રી Ananya Panday જે રીતે તૈયાર થઈને અને લગ્નના કપડા પહેરીને આવી હતી, તેના કારણે Ananya Panday ને Troll કરવામાં આવી રહી છે. જોકે Ananya Panday એ અત્યારે Anant Ambani-Radhika Merchant ની Wedding પહેલા આયોજન કરેલા દરેક કાર્યક્રમમાં હાજરી આપી છે.

બ્લાઉસની પાછળ Anant’s Brigade લખાવ્યું

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

તો આ વખતે Anant Ambani-Radhika Merchant ની Wedding માં Ananya Panday જે કપડા પહેરીને આવી હતી, તેમાં બ્લાઉસની પાછળની બાજુ Anant’s Brigade લખાવ્યું હતું. જેનો મતલબ એ છે કે, Ananya Panday એ Anant Ambani-Radhika Merchant ની Wedding તે Anant Ambani ની તરફથી હાજરી આપશે. તો Ananya Panday એ જે રીતે Anant’s Brigade લખાવ્યું છે, તેને કારણે તેને Trolling નો સામનો કરવો પડી રહ્યો છે.

વિશ્વવિખ્યાત લોકોના પ્લેન લેન્ડીંગ કરી રહ્યા છે

જોકે હાલ Anant Ambani-Radhika Merchant ની Wedding માં વિદેશના તમામ મહેમાનો આવવા લાગ્યા છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પછી એક વિશ્વવિખ્યાત લોકોના પ્લેન લેન્ડીંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં John Cena, kim kardashian, Sanjay Dutt, Thalaiva Rajinikanth, Ms Dhoni Family, Kapoor's And Sons, Bollywood Khan's Family સહિત લોકો jio convention centre માં પધરામણા કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Anant-Radhika Wedding News: અનંતના લગ્ન નહિ Circus છે, હું તેના લગ્નમાં નહિ જાઉં, અભિનેત્રીએ ચકોકાવ્યા!

Tags :
Advertisement

.