Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ujjain Temple: મહાકાલને મળ્યો ગરમીથી છુટકારો, ગર્ભગૃહમાં આ વિશેષ સુવિધા કરાઈ

Ujjain Temple: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple) માં અનોખી પરંપરા શરૂ કરવમાં આવી છે. માહાકાલેશ્વર મંદિર  (Mahakaleshwar Temple) માં વૈશાખ અને જંઠ મહિનામાં ભીષણ ગર્મી  (Mahakaleshwar Temple)  ને કારણે ઠંડક આપવા માટે પુજારી અને સાધુઓએ વિશેષ તૈયારી કરી છે. જોકે આ...
ujjain temple  મહાકાલને મળ્યો ગરમીથી છુટકારો  ગર્ભગૃહમાં આ વિશેષ સુવિધા કરાઈ

Ujjain Temple: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple) માં અનોખી પરંપરા શરૂ કરવમાં આવી છે. માહાકાલેશ્વર મંદિર  (Mahakaleshwar Temple) માં વૈશાખ અને જંઠ મહિનામાં ભીષણ ગર્મી  (Mahakaleshwar Temple)  ને કારણે ઠંડક આપવા માટે પુજારી અને સાધુઓએ વિશેષ તૈયારી કરી છે. જોકે આ વખતે વૈશાખ કૃષ્ણ પ્રતિપદાનો પ્રારંભ થયો છે.

Advertisement

  • મહાકાલેશ્વર મંદિરમાં ગરમીમાં શિવલિંગ માટે વિશેષ સુવિધા

  • 11 ઘડાઓ પરથી ઠંડા પાણીની ધાર કરવામાં આવશે

  • ભસ્મ આરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે

આ વખતે મહાકાલેશ્વર મંદિર  (Mahakaleshwar Temple) ના ગર્ભગૃહમાં શિવલિંગ પર સતત પાણીનો પ્રવાહ ચાલુ રહે તે માટે 11 ઘડા બાંધવામાં આવ્યા છે. મંદિરા  (Mahakaleshwar Temple) ના પૂજારીઓએ સુવિધા શિવલિંગ પર કરી છે. આ તમામ 11 ઘડાઓમાં પવિત્ર નદીઓનું પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ઘડાઓમાં  (Mahakaleshwar Temple) ગંગા, યમુના, નર્મદા, સરયૂ, સોન, કાવેરી, ગોદાવરી, મહાનદી, સરસ્વતી, શિપ્રા અને બ્રહ્મપુત્ર જેવી નદીઓનું પાણી ભરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Aries : મેષ રાશિમાં થશે શુક્ર-બુધનું અનોખું મિલન,આ 3 રાશિઓને મળશે ભાગ્યનો સાથ

Advertisement

11 ઘડાઓ વિવિધ નદીઓનું પાણી ભરાયું

જોકે  (Mahakaleshwar Temple) દરેક ઘડાઓની પર લખાવામાં આવ્યું છે કે, આ ઘડામાં આ નદીનું પાણી ભરવામાં આવ્યું છે. તેથી આ ઘડાઓને ગલંતિકા કહેવામાં આવે છે. તેથી આ ઘડાઓમાંથી  (Mahakaleshwar Temple) પડતું ઠંડુ પાણી સીધુ શિવલિંગના કેન્દ્રમાં પડે છે. મહાકાલેશ્વર મંદિર  (Mahakaleshwar Temple) માં વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. મંદિર  (Mahakaleshwar Temple) ના પૂજારીઓ દર વર્ષે વૈશાખ મહિનાથી જેઠ મહિના સુધી આ સુવિધાનું આયોજન કરે છે.

Advertisement

આ પણ વાંચો: Rashi : ત્રણ દિવસમાં બદલાશે આ ત્રણ રાશિના લોકોની કિસ્મત! 

ભસ્મ આરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે

તેથી 2 મહિના સુધી અવિરત 11 ઘડાઓમાંથી ઠંડુ પાણી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. તેવી જ રીતે ઠંડીમાં ભગવાન મહાકાલને ઠંડીથી બચાવવા માટે ભસ્મ આરતી દરમિયાન ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. જોકે મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple) ચોતરફથી બરફથી ઠંકાયેલું મંદરિ છે. તે ઉપરાંત દરરોજ ચાંદી કળશથી પાણીની ધાર આરતી દરમિયાન કરવામાં આવશે.

આ પણ વાંચો: આ રાશિના જાતકોને કોઇના પર પણ આંધળો વિશ્વાસ કરવો નહીં

Tags :
Advertisement

.