Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે

આજનું પંચાંગ તારીખ :૧0 ફેબૃઆરી ૨૦૨૪, શનિવાર તિથિ : મહા શુદ એકમ નક્ષત્ર : ધનિષ્ઠા યોગ : વરિયાન કરણ : કિંસ્તુઘ્ન રાશિ :મકર ( ખ,જ,) ૧૦:૦૨ કુમ્ભ   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧ થી ૧૩:૧૭ સુધી રાહુકાળ : ૧૦:૦૫...
07:27 AM Feb 10, 2024 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ :૧0 ફેબૃઆરી ૨૦૨૪, શનિવાર
તિથિ : મહા શુદ એકમ
નક્ષત્ર : ધનિષ્ઠા
યોગ : વરિયાન
કરણ : કિંસ્તુઘ્ન
રાશિ :મકર ( ખ,જ,) ૧૦:૦૨ કુમ્ભ

 

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧ થી ૧૩:૧૭ સુધી
રાહુકાળ : ૧૦:૦૫ થી ૧૧:૨૯ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૭ થિ ૧૫:૨૯
પંચક પ્રારમ્ભ ૧૦:૦૨
માઘમાસારમ્ભ

 

મેષ (અ,લ,ઈ)
આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં તમને સફળતા મળશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધશે
ઉપાય : આજે ભગવાન રામ ની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શ્રીરામભદ્રાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં સાવચેત રહો
આજે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થશે
ઉપાય : હનુમાન ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમને પ્રિયવ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
તમે કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહો
આજે તમને માનસિક શાંતિ મળે
ઉપાય : આજે સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ : ફિરોઝા
શુભમંત્ર : ૐ નમો ભગવતે આંજનેયાય મહબલાય સ્વાહા ||

કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય : હનુમાનજી ને તેલ સિંદુર ચડાવવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અંગત વ્યવસાયના ક્ષેત્રમાં સમાન નફો મળવાની તકો રહેશે.
નવો વ્યવસાય શરૂ કરવાની યોજનામાં તમને સ્નેહિ જનોનો સહયોગ મળશે.
બેરોજગારોને રોજગાર મળશે.
ઉપાય : રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ : કથ્થાઇ
શુભમંત્ર : ૐ રૂદ્રાત્મકાય હું ફટ્ ||

કન્યા (પ,ઠ,ણ)
નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે છે
ઉપાય : આજે લીલા નાર્યલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ નમો હનુમતે અવેશાય અવેશાય સ્વાહા.||

તુલા (ર,ત)
તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણ મા પ્રગતિ માટે સમય સારો છે
આજે તમારા પ્રિયજનો પ્રેમભાવ સારો રહે
કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આપશો નહિ
ઉપાય : આજે શાલિગ્રામ ભગવાનની તુલસિ દલ થી પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે
આજે જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે પીળા ફળ નું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રી રામાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય : આજે જરૂરિયાત વાળાને અન્નદાન કરવુ
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ જાનકિવલ્લભાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે હનુમાનજી ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે ફરવા જવાનો મોકો મળી શકે છે
તમામ કામ મા સફળતા મળશે
ઉપાય : બજરંગ બાણ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નરશાર્દૂલાય નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે
તમારું દરેક કામ સમજદારીથી કરવુ
તમારી વિદેશ પ્રવાસ પર જવાની ઇચ્છા પુર્ણ થઇ શકે છે.
ઉપાય : આજે અન્નનુ દાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીસિતાપતયે નમઃ ||

 

Tags :
Bhavi DarshanGujarat Firsthoroscoprashi fal
Next Article
Home Shorts Stories Videos