Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rashifal: આ રાશિના જાતકો માટે આજે ધન વૃદ્ધિનો યોગ બનશે

Rashifal | Rashifal | Rashifal આજનું પંચાંગ તારીખ: 28 એપ્રિલ 2024, રવિવાર તિથિ: ચૈત્ર વદ ચૌથ, 08:21 બાદ પંચમી નક્ષત્ર: મૂળ યોગ: શિવ કરણ: કૌલવ રાશિ: ધન (ભ,ધ,ફ, ઢ) સૂર્યોદય: 06:12 સૂર્યાસ્ત: 19:00 દિન વિશેષ અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી...
rashifal  આ રાશિના જાતકો માટે આજે ધન વૃદ્ધિનો યોગ બનશે

Rashifal | Rashifal | Rashifal

આજનું પંચાંગ

તારીખ: 28 એપ્રિલ 2024, રવિવાર
તિથિ: ચૈત્ર વદ ચૌથ, 08:21 બાદ પંચમી
નક્ષત્ર: મૂળ
યોગ: શિવ
કરણ: કૌલવ
રાશિ: ધન (ભ,ધ,ફ, ઢ)
સૂર્યોદય: 06:12
સૂર્યાસ્ત: 19:00

Advertisement

દિન વિશેષ
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
રાહુકાળ: 17:28 થી 19:05 સુધી
આજે છે સિદ્ધિ યોગ

મેષ (અ,લ,ઈ)

આજે ધન વૃદ્ધિનો યોગ બને
સ્નેહીજનો અને મિત્રોનો લાભ મળે
સમાજ સેવા કરવી લાભદાયી રહેશે
ઘરમાં નવા મહેમાનનું આગમન થાય
ઉપાય: પશુ-પંખી માટે જળની વ્યવસ્થા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ક્રીં કાલ્યૈ નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે ગૂઢ વિદ્યામાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
વિવાદથી બચવા પ્રયાસ કરવો
ઉપાય: ગૌ માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને
આજે સન્તાન સુખ પ્રાપ્ત થાય
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી
ઉપાય: ચંડીપાઠ કરવો
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ ક્રીં નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)

ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહાર રાખવો
મધુર સ્વભાવથી નવા ગ્રાહકો બનશે
યાત્રા થકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ વૃદ્ધિના યોગ બને
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હારિણ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
આજે આપનું મન પ્રસન્ન રહેશે
આજે ઘરે પ્રિયજન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય: સૂર્ય દ્વાદશ નામના જાપ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ આદિનાથાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

વિશેષ ઉન્નતીકારક યોગ બને
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને
ઉપાય: શિવજી પર જળાભિષેક કરવો
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ પાર્વત્યૈ નમ: ।।

તુલા (ર,ત)

સતત મહેનતથી લાભ થવાની સંભાવના રહે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી
ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ દૂર થશે
ઉપાય: સિધાનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રામાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

કૌટુંબિક વાતાવરણ ખુબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
શત્રુ પણ મિત્રવત વ્યવહાર કરશે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નેત્રત્રયાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ પ્રાપ્ત થાય
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)

આજનો દિવસ શાંતિમય રીતે પસાર થશે
ચિંતાઓ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવતી અડચણો દૂર થાય
મહેમાનોના આવવાને કારણે ઘરના સભ્યો વ્યસ્ત થશે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી નુકસાની આવે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય: શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ચારૂહાસાય નમઃ ।।

Tags :
Advertisement

.