Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ થઇ શકે

આજનું પંચાંગ તારીખ : ૨૮ જાન્યુઆરી૨૦૨૪, રવિવાર તિથિ :  પોષ વદ ત્રીજ નક્ષત્ર : મઘા યોગ : સૌભાગ્ય કરણ :  વણિજ રાશિ :સિંહ( મ,ટ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦થી ૧૩:૧૫ સુધી રાહુકાળ : ૧૭:૦૧ થી ૧૮:૨૪ સુધી વિજય મુહુર્ત: ૧૪:૪૩ થી ૧૫:૨૭ રાજયોગ ૧૫:૫૩ થી ૩૦:૧૧ ભદ્રા ૧૬:૫૨...
07:16 AM Jan 28, 2024 IST | Vipul Pandya

આજનું પંચાંગ
તારીખ : ૨૮ જાન્યુઆરી૨૦૨૪, રવિવાર
તિથિ :  પોષ વદ ત્રીજ
નક્ષત્ર : મઘા
યોગ : સૌભાગ્ય
કરણ :  વણિજ
રાશિ :સિંહ( મ,ટ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦થી ૧૩:૧૫ સુધી
રાહુકાળ : ૧૭:૦૧ થી ૧૮:૨૪ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૩ થી ૧૫:૨૭
રાજયોગ ૧૫:૫૩ થી ૩૦:૧૧
ભદ્રા ૧૬:૫૨ થી ૩૦:૧૧

મેષ (અ,લ,ઈ)
આજે સુખ સુવિધાના સાધનમાં વધારો થાય,
લાંબા સમય થી ચાલતા રોગની મુક્તિ થાય
પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવે
આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન નો લાભ પ્રાપ્ત થાય
ઉપાય : આજે ગાયોને ઘાસ પધરાવું આપના માટે લાભકારક રહે
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અરુણાય નમઃ ।

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુંબીક ક્લેશ થી બચવું જોઈએ
બાળકોને અભ્યાસમાં અરૂચિ થાય
નેત્ર પીડા સંભવી શકે છે
માનસિક તાણનો અનુભવ થાય
ઉપાય : આજે અન્નનુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ।

મિથુન (ક,છ,ઘ)
આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે
શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને
ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય : આજે સીધાનુ દાન કરવુ
શુભરંગ : લીબુ પીળો

કર્ક (ડ,હ)
આજે ચિત્તમાં ચંચળતા રહે
આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર થાય,
સ્વજનો સાથે વાદવિવાદ થી બચવું.
આજે પતિ પત્ની વચ્ચે મનમુટાવ થવાની સંભાવના
ઉપાય : સાકર વાળી ખીર નુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ  હરિદશ્વાય નમઃ ।

સિંહ (મ,ટ)
આજે વ્યાપાર હાનિ થવાની સંભાવના છે.
યાત્રા તકલિફો આવી શકે છે
મનો કામના પુર્ણ થવામા વિઘ્નો આવે
ઉદર વિકાર ની સંભાવનાઓ છે
ઉપાય : ઘઊંનુ દાન કરવુ
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ મર્તણ્ડાય નમ:

કન્યા (પ,ઠ,ણ)
આજે નવા વ્યાપારિક આયોજનો થાય
કાર્યમાં સફળતા મળે
સ્ત્રી નો સહ્કાર અને પ્રેમ મળે
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : શ્રીફળનુ દાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ।

તુલા (ર,ત)
આજે સાવધાની પુર્વક કામ કાજ કરવા
આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
આજે કોઇ પણ કાર્ય મા ઉતાવળ ન દાખવવી
આજે વિરોધીઓ સામે વિજય થાય
ઉપાય : ચોખાનું દાન કરવુ
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : રવયે નમઃ ।

વૃશ્ચિક (ન,ય)
આજે આળસ છોડી કામ માં લાગવું
ભાગીદારિના વ્યવસાયમાં લાભ થાય
આજે આરોગ્ય નબળુ રહે
મિઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય : તુલસી ક્યારે દિવો કરવો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામકાજમા વ્યસ્તતા રહે
પ્રેમ પ્રસંગોમાં સફળતા મળે
ઘરે મહેમાનનું આગમન થાય
વાહન સુખ મળે
ઉપાય : આજે દેવ દર્શન કરવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ॥

મકર (ખ,જ)
તમારા કામ સરળતાથી સધાય
જીવન સાથી સાથે હળવાસ અનુભવો
નાનિ યાત્રા પ્રવાસ થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
ઉપાય : હનુમાનજીને મિષ્ટાન્ન ધરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ જયાય નમઃ ।

કુંભ (ગ,શ,સ,ષ)
સુખાકારીમાં વધારો થાય
માન સમ્માનની પ્રાપ્તિ
મિત્રવર્ગ ની મુલાકાત થાય
પરિવાર નો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : મીઠાઇનુ ગરીબોમા વિતરણ કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ ગુણાત્મને નમઃ ।

મીન (દ,ચ,ઝ,થ)
ભાગ્યોદયકારક દિન સાબિત થાય
વ્યાપારમા હાનિ થી બચવા આજે ઉતાવળા નિર્ણયો થી બચવુ
આજે આકસ્મિક ધન લાભ થાય
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય : આજે દેવિ કવચ નો પાઠ કરવા
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ દશદિક્સંપ્રકાશાય નમઃ ।

Tags :
DHARMIKhoroscoprashi bhavishyarashi fal
Next Article
Home Shorts Stories Videos