Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHI: આ રાશિના જાતકોને આજે ધંધામાં પ્રગતિ અને ધન પ્રાપ્તિનાં યોગ!

પંચાંગ: તારીખ: 13 જૂલાઇ 2024, શનિવાર તિથિ: અષાઢ સુદ સાતમ નક્ષત્ર: હસ્ત યોગ: શિવ કરણ: વિષ્ટિ રાશિ: કન્યા (પ, ઠ, ણ) દિન વિશેષ: રાહુકાળઃ 09:24 થી 11:05 સુધી અભિજિત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી...
07:47 AM Jul 13, 2024 IST | Vipul Sen
TODAY RASHI

પંચાંગ:

તારીખ: 13 જૂલાઇ 2024, શનિવાર
તિથિ: અષાઢ સુદ સાતમ
નક્ષત્ર: હસ્ત
યોગ: શિવ
કરણ: વિષ્ટિ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)

દિન વિશેષ:
રાહુકાળઃ 09:24 થી 11:05 સુધી
અભિજિત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)

દાંપત્યજીવનમાં સમસ્યાથી ભાગદોડ થઇ શકે
મહત્ત્વના કામ અટકી શકે
પ્રિયજનોને મળવાના યોગ
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : શિવચાલિસાના પાઠ કરવા
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ અરૂણેશ્વરાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

આનંદ વિનોદ માટે ખર્ચ થવાના યોગ
સંબધોમાં તણાવ વધી શકે
વેપારમાં સાવચેત રહેવું
સાથીનો મૂડ બગડી શકે
ઉપાય : શિવજીના 108 નામનો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અચલેશ્વરાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

પરોપકારી કાર્યોમાં દિવસ પસાર થાય
પૈસા ફસાઈ શકે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરે
વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સ્ફેદ વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ:||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે આનંદમાં દિવસ વીતે
દેવદર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને અન્નનું દાન કરવું
શુભરંગ : દુર્વા શ્યામ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ
આનંદદાયી સારા સમાચાર મળે
આવકનાં નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

વાતચીતની શૈલી વિશેષ આદર અપાવે
વેપારમાં વ્યસ્તતા રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : રક્ત શ્યામ
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ||

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : રુદ્રાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : રાણી
શુભમંત્ર : ૐ શિવાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરાં કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી શિવનામ કીર્તન કરવું
શુભરંગ : વાદળી રંગ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકેશ્વરાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુ વિશ્વાસ ન રાખવો
સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ||

મકર (ખ,જ)

મન કામમાં નહીં પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ : ખાખી
શુભમંત્ર : ૐ ગૌરિકંતાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ચિંતા દુર થાય
પ્રેમમાં નિરાશા અનુભવાય
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : સફેદ રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વેપાર ક્ષેત્રે અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનનાં ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે
ઉપાય : ભગવાન શિવને ગૂગળ ધૂપ અર્પણ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ કારાય નમઃ||

Tags :
AstroAstrologyGujarat FirstGujarati Newsrashi bhavishyazodiac
Next Article