Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગ

આજનું પંચાંગ: તારીખ: 12 મે 2024, રવિવાર તિથિ: વૈશાખ સુદ પાંચમ નક્ષત્ર: આર્દ્રા યોગ: ધૃતિ કરણ: બવ રાશિ: મિથુન (ક,છ,ઘ) સૂર્યોદય: 06:04 સૂર્યાસ્ત: 19:04 દિન વિશેષ: અભિજિત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી રાહુ કાળ:...
rashi   આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગ

આજનું પંચાંગ:

તારીખ: 12 મે 2024, રવિવાર
તિથિ: વૈશાખ સુદ પાંચમ
નક્ષત્ર: આર્દ્રા
યોગ: ધૃતિ
કરણ: બવ
રાશિ: મિથુન (ક,છ,ઘ)
સૂર્યોદય: 06:04
સૂર્યાસ્ત: 19:04

Advertisement

દિન વિશેષ:

અભિજિત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
રાહુ કાળ: 17:32 થી 19:11 સુધી
શ્રી શંકરાચાર્ય જયંતિ

મેષ (અ,લ,ઈ)

સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય: સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ક્રીં નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
વિવાદથી ધન ખર્ચનો યોગ બનશે
ઉપાય: માતાની સેવા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ક્રીં વૈષ્ણવ્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને
આજે વાહન ખરીદવાના યોગ બને છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે સાવધાની જરૂર રાખવી
ઉપાય: વૃદ્ધ મહિલાઓની સેવા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ક્રીં કાલ્યૈ નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)

ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકોથી મધુર સંબંધ બનશે
યાત્રા થકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય: ગાયની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ હારિણ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)

સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
ઘરે મહેમાન આવી શકે છે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય: શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ મહામાયાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે તમારો વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બનશે
ઉપાય: શિવજી પર જળાભિષેક કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ પર્વત્યૈ નમ: ।।

તુલા (ર,ત)

કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી
આજે મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય: બ્રહ્મભોજન કરાવવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ નેત્રત્રયાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
ભાગીદારીઓથી વિશેષ લાભ થાય
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ પ્રાપ્ત થાય
ઉપાય: કુમારિકાઓને જમાડવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

મકર (ખ,જ)

આજનો દિવસ શાંતિવાળો રહેશે
ચિંતાઓ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવતી અડચણો દૂર થશે
મહેમાનોના આગમનથી ઘરના સભ્યો વ્યસ્ત રહે
ઉપાય: ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

આળસને કારણે કામમાં વિલંબ થશે
કર્મચારીઓની બેદરકારીથી નુકસાની આવે
યાત્રા અને ધન ખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર થાય
ઉપાય: શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

વેપારમાં કરાયેલા પ્રયત્નોમાં સફળતા મળશે
ભાઈની મદદથી ધન લાભ થઇ શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ચારૂહાસાય નમઃ ।।

આ પણ વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની તક મળશે

આ પણ વાંચો –Nakshatra : આવતીકાલથી આ 3 રાશિઓને ફાયદો જ ફાયદો…

આ પણ વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં થશે સુધારો

Tags :
Advertisement

.