ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે

આજનું પંચાંગ તારીખ: 14 મે 2024, મંગળવાર તિથિ: વૈશાખ સુદ સાતમ નક્ષત્ર: પુષ્ય યોગ: ગંડ કરણ: ગરજ રાશિ: કર્ક (ડ,હ) સૂર્યોદય: 06:04 સૂર્યાસ્ત: 19:05 દિન વિશેષ અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી રાહુ કાળ:...
07:17 AM May 14, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage

આજનું પંચાંગ
તારીખ: 14 મે 2024, મંગળવાર
તિથિ: વૈશાખ સુદ સાતમ
નક્ષત્ર: પુષ્ય
યોગ: ગંડ
કરણ: ગરજ
રાશિ: કર્ક (ડ,હ)
સૂર્યોદય: 06:04
સૂર્યાસ્ત: 19:05

દિન વિશેષ
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
રાહુ કાળ: 15:54 થી 17:33 સુધી
આજે ગંગા સાતમ
આજે ગંગા પૂજન કરવું
વૃષભસંક્રાંતિ 15:54, પુણ્યકાળ 11:30 થી 17:54

મેષ રાશિફળ – (અ.લ.ઈ)
સમજણ થકી દરેક પરિસ્થિતિમાં સુમેળ સાધી શકો
કામ કરવાની તત્પરતા રહે, વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો
વિરોધીઓ તમારી તરફેણમાં આવી શકે
લાગણીઓમાં વહેવું નહીં
બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાની જરૂર
નવું કામ શરુ કરતા પહેલા અનુભવીની સલાહ લેવી
ઉપાય - ગણપતિ બાપાને ચૂર્માંના લાડુ ધરાવવા
શુભરંગ - લાલ
શુભમંત્ર - ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा॥

વૃષભ રાશિફળ – (બ.વ.ઉ)
કૌટુંબિક અને આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ
જાત અવલોકન કરી દિનચર્યા વ્યવસ્થિત રાખવી
ઘરના વડીલ સભ્યોની ખાસ કામમાં મદદ મળશે
પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો
કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થાય
ઘરના સભ્યોમાં સુમેળ અને પ્રેમ જળવાશે
ઉપાય - આજે ચોખા નું દાન કરો
શુભરંગ - સફેદ
શુભમંત્ર - ऊँ श्रीं क्लीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।

મિથુન રાશિફળ (ક.છ.ઘ)
મનગમતા કાર્યો થશે
પરિવારને વધુ સમય આપવો
ઘરમાં કોઈ ધાર્મિક આયોજનના યોગ
તમારા નેતૃત્વમાં કોઈ વિશેષ પ્રવૃત્તિ પૂર્ણ થશે
સંબંધી સાથે વિવાદની શક્યતા, શાંતિ જાળવવી
કરિયરમાં સફળતા મળે, મહેનતથી કામ સારી રીતે પાર પડે
વિવાહિત જીવન સુખમય રહે
ઉપાય - વિષ્ણુસહસ્રનામના પાઠ કરો
શુભમંત્ર - ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
શુભરંગ - લીલો

કર્ક રાશિફળ (ડ.હ.) 
નાણાકીય યોજનાઓ સફળ થવાના સંકેત
વધારે કામ અને થાકને કારણે ચીડિયાપણું પ્રવર્તી શકે
તમારી રુચિની પ્રવૃત્તિઓમાં સમય ફાળવવો
વ્યવસાયમાં વધુ મહેનત કરવાનો સમય છે
પતિ-પત્ની વચ્ચે સંબંધમાં મધુરતા આવે
અસંતુલિત આહારથી પાચન સંબંધી સમસ્યાઓ વધે
ઉપાય- શિવ મંદિર માં દૂઘ, જળથી રુદ્રાભિષેક કરો
શુભમંત્ર - ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।
શુભરંગ - ગુલાબી

 

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રહે
આજે ઘરમા પ્રસંગ નુ આયોજન થઇ શકે છે
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મકતા દૂર થતી જોવા મળે
ઉપાય – આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ વક્રતુણ્ડાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યના કારણે માન વધે
આજે કોઇ સમ્મનીત વ્યક્તિની મુલાકાત થાય
આજે ઉધાર કે ઋણ ના લેવુ
ઉપાય – આજે મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ – રાણી
શુભમંત્ર : ૐ સુમુખાય નમ: ||

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્ય સ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈ નો અનુભવ થઈ શકે છે
ઉપાય –આજે મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ –લાલ
શુભમંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને તેમની મહેનતનુસાનુકૂળ પરિણામ મળશે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય – આજે સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્ય ક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય –આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||

મકર (ખ,જ)
આજે આર્થિક લાભ ના અવસરો પ્રાપ્ત થશે
આજે તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવુ
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય – આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – નારંગી
શુભમંત્ર : ૐ ભાલ્ચંદ્રાય નમ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમે કઠોર મહેનત અને‌ લગનથી પોતાના લક્ષને પ્રાપ્ત કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળશે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય – આજે શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ – જામ્બલી
શુભમંત્ર : ૐ ગજાનનય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લઈ રહ્યા હો તો વિચાર કરો
ઉપાય – આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – સફેદ

શુભમંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

 

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગ

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની તક મળશે

 

 

Tags :
AstroAstrologyGujarat FirstGujarati NewsRashirashi bhavishyazodiac