HOROSCOPE TODAY : આ રાશિના જાતકોને આજે પૈતૃક સંપત્તિથી લાભ થવાનાં સંકેત
આજનું પંચાંગ:
તારીખ: 16 જૂન 2024, રવિવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ દશમી
નક્ષત્ર: હસ્ત, 11:11 ચિત્રા
યોગ: વરિયાન
કરણ: તૈતિલ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)
દિન વિશેષ:
અભિજિત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી
વિજય મુહૂર્તઃ 14:55 થી 15:50 સુધી
રાહુ કાળઃ 17:44 થી 19:26 સુધી
મેષ (અ,લ,ઈ)
સમાજમાં સન્માન મળવાની સંભાવના
બાકી રહેલા દેવામાંથી મુક્તિ મળવાના યોગ
કામકાજમાં વ્યસ્તતા વર્તાય
સાંજનો સમય મિત્રો સાથે પસાર થાય
ઉપાય: દેવમંદિરે દર્શન કરવા લાભપ્રદ
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ||
વૃષભ (બ,વ,ઉ)
વ્યવસાયમાં વ્યસ્ત રહો
અટકેલા કામ પૂર્ણ કરવા ભાઈની સલાહ લઇ શકો
ઉતાવળે કામ નહીં કરવું, નહીંતર પગમાં ઈજા થઇ શકે
સાંજે પરિવાર સાથે કોઇ કાર્યક્રમમાં હાજરી આપી શકો
ઉપાય: સફેદ ચંદનનું તિલક કરવું શુભ
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ નમ: શિવાય||
મિથુન (ક,છ,ઘ)
ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર
ટૂંકી આકસ્મિક યાત્રાના યોગ
જો રોગથી પરેશાન હોવ, તો મળી શકે રાહત
બાળકો તરફથી અનુકૂળ સમાચાર મળે
ઉપાય: સાંજે દેવદર્શન કરી પ્રસાદ અર્પણ કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ભાસ્કરાય નમઃ||
કર્ક (ડ,હ)
લાંબા સમયથી અટકેલા સામાજિક કામ પૂર્ણ થાય
જીવનસાથી તરફથી સાથ-સહયોગ મળે
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું
પરિવાર સાથે ઉજવણીનું આયોજન થાય
ઉપાય: સૂર્યનમસ્કાર કરવા
શુભરંગ: ઘેરો ગુલાબી
શુભમંત્ર: ૐ દિનકરાય નમઃ||
સિંહ (મ,ટ)
સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
પારિવારિક ઝઘડાના અંત સાથે સંબંધો મધુર બને
માતા-પિતાના આશિર્વાદથી કાર્ય સફળ થાય
કાર્યસ્થળે વાણીમાં વિનમ્રતા રાખવી
ઉપાય: ભુખ્યાંને જમાડવા
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ માર્તંડાય નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
જૂના રોકાણથી સારું વળતર મળી શકે
પરિવાર સાથે તીર્થસ્થળે જવાની યોજના બને
સંતાન માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે
આજે અધૂરાં કાર્યો પૂરા થાય
ઉપાય: આદિત્યહૃદયસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: ઘેરો લીલો
શુભમંત્ર: ૐ ધૃણયે નમઃ||
તુલા (ર,ત)
વિચારેલા કાર્યો નિર્ધારિત સમયમાં પૂરાં થાય
વિદ્યાર્થીઓને ગુરુનાં આશિર્વાદનો લાભ મળે
વેપારમાં નવા માધ્યમથી આર્થિક લાભના સંકેત
માતાપિતા સાથે યાત્રા પર જવાનુ થઇ શકે
ઉપાય: ગોપીચંદનનું તિલક કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રવયે નમઃ||
વૃશ્ચિક (ન,ય)
વેપારમાં ભાગીદારી માટે ઉતવાળા પ્રયત્નો નહીં કરવા
બાળકોના ભવિષ્ય વિશે ચિંતા રહે
જીવનસાથી સાથે તણાવ થઇ શકે
નોકરીમાં પરિવર્તનની સંભાવના
ઉપાય: ગાયત્રીચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ મરિચયે નમઃ||
ધન (ભ,ધ,ફ,ઢ)
વૈભવી વસ્તુઓ પર ખર્ચ થઇ શકે
ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની તક મળે
સંબંધી માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે
રોકડની અછત વર્તાય શકે
ઉપાય: પિતાની સેવા કરવી
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ||
મકર (ખ,જ,જ્ઞ)
બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું
બાળકો તરફથી ઇચ્છિત પરિણામ મળે
વ્યવસાયમાં મોટી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું
ઉતાવળે નિર્ણય નહીં લેવા
ઉપાય: સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||
કુંભ (ગ,શ,સ,ષ)
નાણાકીય લેવડદેવડમાં ચેતવું
આર્થિક તંગીનો અનુભવ થાય
અધિકારીઓ સાથે તકરાર થઇ શકે
માનસિકતણાવનો અનુભવ થાય
ઉપાય: તાંબાના પાત્રમાં જળનું સેવન કરો
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ સવિત્રે નમઃ||
મીન (દ,ચ,ઝ,થ)
ભાઈઓ સાથે સંબંધો ગાઢ બને
પૈતૃક સંપત્તિથી લાભના સંકેત
વ્યવસાય ક્ષેત્રે આંધળો વિશ્વાસ ન કરવો
પગ અને ખભામાં દુખાવાની તકલીફ થઇ શકે
ઉપાય: ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ શ્રી વરેણ્યાય નમઃ||