Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

100 રૂપિયાનું રોકાણ કરી 4 કરોડ રૂપિયાનું Fund બનાવી શકો...

જેટલી જલદી તમે તમારું નાણાકીય આયોજન શરૂ કરશો, તેટલી જલ્દી તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરશો. બજાર સાથે જોડાયેલા વળતર નવા યુગના રોકાણકારોને આકર્ષે છે કારણ કે તેઓ વ્યાજ દર નિશ્ચિત હોય તેવા ગેરંટીકૃત વળતરના રોકાણોની તુલનામાં સારું વળતર આપે...
100 રૂપિયાનું રોકાણ કરી 4 કરોડ રૂપિયાનું fund બનાવી શકો

જેટલી જલદી તમે તમારું નાણાકીય આયોજન શરૂ કરશો, તેટલી જલ્દી તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરશો. બજાર સાથે જોડાયેલા વળતર નવા યુગના રોકાણકારોને આકર્ષે છે કારણ કે તેઓ વ્યાજ દર નિશ્ચિત હોય તેવા ગેરંટીકૃત વળતરના રોકાણોની તુલનામાં સારું વળતર આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ Fund રોકાણ એક લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જો તમે SIP દ્વારા પૈસા કમાવા માંગતા હોવ તો લાંબા ગાળાની વ્યૂહરચના શ્રેષ્ઠ માર્ગ છે.

Advertisement

જલ્દી તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરશો

જેટલી જલદી તમે તમારું નાણાકીય આયોજન શરૂ કરશો, તેટલી જલ્દી તમે તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરશો. બજાર સાથે જોડાયેલા વળતર નવા યુગના રોકાણકારોને આકર્ષે છે કારણ કે તેઓ વ્યાજ દર નિશ્ચિત હોય તેવા ગેરંટીકૃત વળતરના રોકાણોની તુલનામાં સારું વળતર આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ Fund રોકાણ એક લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જો તમે SIP દ્વારા પૈસા કમાવા માંગતા હોવ તો લાંબા ગાળાની વ્યૂહરચના શ્રેષ્ઠ માર્ગ છે.

1. મે 30 વર્ષના છો. દરરોજ 100 રૂપિયા બચાવો અને SIP દ્વારા મ્યુચ્યુઅલ Fundમાં રોકાણ કરો.

Advertisement

2. 30 વર્ષનું લક્ષ્ય રાખીને રોકાણ વ્યૂહરચના રાખો. દર વર્ષે 10 ટકા સ્ટેપ-અપ કરવાનું રાખો.

3.જો તમે 3000 રૂપિયાથી શરૂઆત કરો છો, તો આવતા વર્ષે તમારે તેમાં 300 રૂપિયાનો વધારો કરવો પડશે.

Advertisement

4.30 વર્ષ પછી તમારી મેચ્યોરિટી રકમ રૂ. 4,17,63,700 (4.17 કરોડ) થશે.

5.SIP કેલ્ક્યુલેટર મુજબ, 30 વર્ષમાં તમારું કુલ રોકાણ રૂ. 59,21,785 (રૂ. 59.22 લાખ) હશે.

6.અહીં 3 કરોડ 58 લાખ 41 હજાર 915 રૂપિયાનો મૂડી લાભ થશે.

7.SIPમાં વળતરનો આ જાદુ છે. આ રીતે, સ્ટેપ-અપ ફોર્મ્યુલાની મદદથી, તમારી પાસે 4 કરોડ 17 લાખ રૂપિયાનું ભંડોળ હશે.

આ પણ વાંચો - Valsad: અંતરિયાળ વિસ્તારમાં બે દીપડા Mobile Camera માં કેદ થયા

Tags :
Advertisement

.