Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mukesh Ambani At Delhi: અચાનક સાંસદ રાહુલ ગાંઘીના નિવાસસ્થાને મુકેશ અંબાણીનો કાફલો આવ્યો!

Mukesh Ambani At Delhi: વિશ્વમાં સૌથી વધુ ઘનિક વ્યક્તિઓની યાદીમાં આવતા Mukesh Ambani ના ઘરમાં લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં Anant Ambani-Radhika Merchant Wedding પહેલા Ambani પરિવાર સ્વખર્ચે MAHARASHTRA ના પાલઘરમાં નિમ્ન અને ગરીબ વર્ગના લોકો માટે...
05:19 PM Jul 04, 2024 IST | Aviraj Bagda
Mukesh Ambani met Rahul Gandhi

Mukesh Ambani At Delhi: વિશ્વમાં સૌથી વધુ ઘનિક વ્યક્તિઓની યાદીમાં આવતા Mukesh Ambani ના ઘરમાં લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં Anant Ambani-Radhika Merchant Wedding પહેલા Ambani પરિવાર સ્વખર્ચે MAHARASHTRA ના પાલઘરમાં નિમ્ન અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂબ લગ્નમાં 50 યુગલોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્નમાં Ambani પરિવાર દ્વારા જ કપડાંથી લઈને ઘરેણાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી.તો Ambani પરિવારે 50 યુગલોને મંગળસૂત્ર, લગ્ની વીંટી અને નાક લવિંગ સહિત સોના અને ચાંદીના દાગીના ભેટમાં આપ્તા હતા.

ત્યારે તાજેતરમાં Mukesh Ambani દિલ્હી પહોંચ્યા હતાં. તેમણે દિલ્હી આવતાની સાથે કોંગ્રસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના 10 જનપથ નજીક આવેલા નિવાસ્થાને આવ્યા હતાં. ત્યાં તેઓ થોડા સમય માટે રોકાયા હતા. ત્યારબાદ Mukesh Ambani તેમના કાફલા સાથે રવાના થયા હતાં એવું માનવામા આવી રહ્યું છે કે, Mukesh Ambani એ Anant Ambani-Radhika Merchant Wedding માટે આમંત્રણ આપવા આવ્યા હતાં. જોકે 12 જૂલાઈના રોજ મુંબઈની અંદર Anant Ambani-Radhika Merchant Wedding નું આયોજન કરવામાં આવ્યું છે. તો Anant Ambani-Radhika Merchant Wedding ની તૈયારીઓ Antilia થી શરુ થઈ ગઈ છે.

14 જુલાઈના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું

Anant Ambani-Radhika Merchant ના Wedding માં દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. ત્યારે આ ખાસ મહેમાનોની યાદીમાં સાંસદ રાહુલ ગાંધીનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારે 12 જુલાઈના રોદ Anant Ambani-Radhika Merchant લગ્નના તાંતણે બંધાશે, તો 13 જુલાઈના રોજ આર્શિવાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને 14 જુલાઈના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે. તો Anant Ambani-Radhika Merchant ના Wedding માં બોલિવૂટમાં પણ દિગ્ગજ કલાકારો આવવાના છે. તો અનેક આંતરરાષ્ટ્રીય કલાકારો પર્ફોર્મન્સ કરવાના છે.

આ વખતે દિગ્ગજ વ્યક્તિઓનું આગમન મુંબઈમાં

તો આ પહેલા ગુજરાતના જામનગરમાં 1 થી 13 જુલાઈના રોજ Anant Ambani-Radhika Merchantr Pre-Weeding નું આયોજન કરાયું હતું. આ Pre-Weeding માં ભારત સહિત અનેક આંતરરાષ્ટ્રીય કલાકારો અને પ્રખ્યાત વ્યક્તિઓ આવ્યા હતાં. ઉદાહરણ સ્વરૂપે ફેસબુકના રચેતાથી લઈને માઈક્રોસોફ્ટના માલિક સહિત દિગ્ગજ ગાયક રિહાના આવી હતી. ત્યારે આ વખતે દિગ્ગજ વ્યક્તિઓનું આગમન મુંબઈમાં જોવા મળશે.

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજારમાં તેજી યથાવત, નિફ્ટી 24,400 ને પાર

Tags :
ambaniAmbani FamilyAnant AmbaniDelhiGujaratGujarat FirstMaharashtramukesh ambaniMukesh Ambani met Rahul GandhiMUMBAIRADHIKA MERCHANTrahul-gandhiWedding
Next Article