Bhavnagar: SOG પોલીસે કફ સિરપની 397 બોટલ જપ્ત કરાઈ, ધાર્મિક બારૈયા નામના વ્યક્તિની ધરપકડ
- રેડમાં 397 બોટલ પકડાઈ છે જેની કિંમત 64,480 થાય
- ગેરકાયદેસરની બોટલો પોતાના કબજામાં રાખીને છૂટકમાં વેપાર કરતો હતો
- બાતમી મળતા એસોજી પોલીસે ધાર્મિક બારીયાને પકડી પાડ્યો
Bhavnagar: ભાવનગર એસ.ઓ.જી પોલીસે મોટી માત્રામાં કફ સિરપની બોટલનો જથ્થો પકડી પાડી છે. મળતી વિગતો પ્રમાણે શહેરના મામા કોઠા ઇશાફતાની શેરી વાળા ખચામાં રહેતો ધાર્મિક બારૈયા નામનો વ્યક્તિની કફ શીરપ સાથે ધરપકડ કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. SOG પોલીસની રેડમાં 397 બોટલ પકડાઈ છે જેની કિંમત 64,480 થાય છે.
આ પણ વાંચો: Gondal : પગપાળા જતાં 4 યુવક પર છરી વડે હુમલો કરનારા બાઇકચાલક સહિત 2 ઝબ્બે
તમી મળતા એસોજી પોલીસે ધાર્મિક બારીયાને પકડી પાડ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પકડાયેલ ઈસમ ગેરકાયદેસરની બોટલો પોતાના કબજામાં રાખીને છૂટકમાં વેપાર કરતો હતો, જેની બાતમી મળતા એસોજી પોલીસે ધાર્મિક બારીયાને પકડી પાડ્યો છે. આ રેડ દરમિયાન દેવાંગીબેન ઉપાધ્યાય નામના યુવતી વિરોધ પણ નોંધાયો છે ગુનો હાલ આ યુવતી ફરાર છે. જેને શોધવાના પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી
નોંધનીય છે કે, અત્યારે મોટી માત્રામાં કફ સિરપની 397 બોટલો ઝડપાઈ છે. જેની કિંમત પણ આશેર 64,480 જેટલી થાય છે. હવે જોવાનું એ રહે છે કે, આગળ આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવશે? જો કે, અત્યારે તો ધાર્મિક બારૈયા નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામા આવી છે. જેમાં હવે તેના સામે ગુનો નોંધને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચે આવક બમણી થઈ, જમીનની ફળદ્રપતા પણ વધી! જાણો શું કહે છે આ ખેડૂત
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો