ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

US Teacher Alanis Pinion: શિક્ષિકા Snapchat પર વિદ્યાર્થીઓ પોતાના નગ્ન ફોટો અને વીડિયો મોકલતી!

US Teacher Alanis Pinion: અમેરિકામાંથી શિક્ષક અને Students ને કંલકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક Teacher તેના Students ને સોશિયલ મીડિયાના માધ્યમથી નગ્ન ફોટો મોકલતી હતી. તે ઉપરાંત Students સાથે શારીરિક ક્રિયાઓ કરવાની પણ વાતો કરતા...
11:22 PM Jul 20, 2024 IST | Aviraj Bagda
US Teacher Alanis Pinion: અમેરિકામાંથી શિક્ષક અને Students ને કંલકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક Teacher તેના Students ને સોશિયલ મીડિયાના માધ્યમથી નગ્ન ફોટો મોકલતી હતી. તે ઉપરાંત Students સાથે શારીરિક ક્રિયાઓ કરવાની પણ વાતો કરતા...
featuredImage featuredImage
US School Teacher Accused Of Sending Sexually Explicit Photos To Teen Student

US Teacher Alanis Pinion: અમેરિકામાંથી શિક્ષક અને Students ને કંલકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક Teacher તેના Students ને સોશિયલ મીડિયાના માધ્યમથી નગ્ન ફોટો મોકલતી હતી. તે ઉપરાંત Students સાથે શારીરિક ક્રિયાઓ કરવાની પણ વાતો કરતા હતી. તો અવાર-નવાર Teacher એ Students ને મલવા માટે ઘરે પણ બોલાવતી હતી. ત્યારે આ મામલો Snapchat ના માધ્યમથી બહાર આવ્યો છે.

તો Wilmington ના Delaware માં આવેલી શાળા Saint Mary Magdalen School માં Alanis Pinion નામની 24 વર્ષની Teacher 8 માં ધોરણમાં ફરજ બજાવતી હતી. તો Alanis Pinion એ તેના એક વિદ્યાર્થીને તેના નગ્ન ફોટો Snapchat ના માધ્યમથી મોકલતી હતી. જોકે Alanis Pinion એ એક પાર્ટ ટાઈમ Teacher તરીકે શાળામાં ભૂમિકા અદા કરતી હતી. તે ઉપરાંત Alanis Pinion એ આ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

હાલ 46,000 ડોલર પર જમાનત પર છોડી દેવામાં આવી

તો આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે એક પોલીસ કારે અવાવરું સ્થળે એક કાર જોઈ હતી. ત્યારે તેની તપાસ કરતા તેમાંથી એક મહિલા અને સગીર વયનો યુવક નગ્ન હાલતમાં મળી આવ્યા હતાં. ત્યારે પોલીસે સમગ્ર મામલે આગળ કાર્યવાહી કરતા Alanis Pinion ના કૃત્યો વિશે માહિતી મળી હતી. જોકે Alanis Pinion ને હાલ 46,000 ડોલર પર જમાનત પર છોડી દેવામાં આવી છે. પરંતુ Alanis Pinion વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નગ્ન ફોટો અને Porn Video સામે આવ્યા હતાં

જોકે પોલીસ વિભાગ અને શાળા સંચાલકો હજુ પણ ચિંતામાં મૂકાયેલા છે. કારણ કે... Alanis Pinion એ અન્ય વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારનું વર્તન કર્યું છે. ત્યારે અન્ય Students શરમને કારણે સામે આવી રહ્યા નથી. કારણે કે... પોલીસે Alanis Pinion ના Snapchat ની તપાસ કરી ત્યારે અનેક વિદ્યાર્થીને Alanis Pinion એ મોકલેલા નગ્ન ફોટો અને Porn Video સામે આવ્યા હતાં. જોકે આ પહેલા પણ અનેક Teacher પર આ પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Britain sex fest: બ્રિટનનું એવું ગામ, જ્યા ઉજવવામાં આવે છે Sex festival

Tags :
14-year-old studentAlanis PinionAmericadelawareDelaware teacherexplicit photosGujarat Firstinappropriate behaviourSaint Mary Magdalen SchoolSexually Explicit PhotosSnapchatstudentTeen studentUS School TeacherUS Teacher Alanis Pinionwilmington