Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PONTUS TECTONIC PLATE: 2 કરોડ વર્ષ પહેલા ગાયબ થયેલો પૃથ્વીનો આ ભાગ મળી આવ્યો

PONTUS TECTONIC PLATE: પૃથ્વી પર કોઈ પણ સ્થળ વિશેની માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકો Geologists call tectonic plates નો અભ્યાસ કરતા હોય છે. Geologists call tectonic plates ના અભ્યાસ દ્વારા કોઈ પણ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ અને તેના ભૂતકાળ અને ભવિષ્યના વાતાવરણ...
pontus tectonic plate  2 કરોડ વર્ષ પહેલા ગાયબ થયેલો પૃથ્વીનો આ ભાગ મળી આવ્યો

PONTUS TECTONIC PLATE: પૃથ્વી પર કોઈ પણ સ્થળ વિશેની માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકો Geologists call tectonic plates નો અભ્યાસ કરતા હોય છે. Geologists call tectonic plates ના અભ્યાસ દ્વારા કોઈ પણ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ અને તેના ભૂતકાળ અને ભવિષ્યના વાતાવરણ વિશે અંદાજો મેળવવામાં આવે છે. ત્યારે 2023 માં Netherlands ના ભૂસ્તરનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસિક શોધને પાર પાડી છે.

Advertisement

  • tectonic plate ના ટુકડાઓ મળી આવ્યા

  • Mountain Belts ની વિસ્તૃત રીતે શોધખોળ શરુ

  • tectonic plate નું વિભાજન થયું હતું

Netherlands ને લઈને વૈજ્ઞાનિકોએ એક સૌથી મોટી Tectonic plate વિશે માહિતી મળી છે. તો વૈજ્ઞાનિકોએ આ tectonic plate ને Pontus Plate આપ્યું છે. તો આ સંશોધનને લગતો અભ્યાસનો અહેવાલ Gondwana Research Journal માં પ્રકાશિત થયો છે. Pontus Plate નું સંશોધન કાર્ય આશરે એક દશક પહેલા કરવામાં આવ્યું હતું, ત્યારે સંશોધકર્તાઓને ધરતીના પાતાળમાં હાજર tectonic plate ના ટુકડાઓ મળી આવ્યા હતાં.

Advertisement

Mountain Belts ની વિસ્તૃત રીતે શોધખોળ શરુ

ત્યારે Seismic Waves ની મદદથી ભૂકંપો અને ભૂસ્તર સાથે વાતાવરણમાં આવેલા ફેરફારને આધારે Pontus Plate ની સચોટ પરિસ્થિતિ વિશે અનુમાન મેળવવામાં આવ્યું હતું. તો વૈજ્ઞાનિકોએ Japan, Borneo, the Philippines, New Guinea અને New Zealand માં સ્થિત Mountain Belts ની વિસ્તૃત રીતે શોધખોળ શરુ કરવામાં આવી છે. તો તેની નીચે આવેલી tectonic plate ને શોધવામાં આવી રહ્યા છે.

Advertisement

tectonic plate નું વિભાજન થયું હતું

તો 10 વર્ષ સુધી કરવામાં આવેલી શોધમાં North Borneo માં સૌથી મહત્તવની શોધ કરવામાં આવી હતી. તો North Borneo માં આવેલા પહાડોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે માલૂમ પડ્યું હતું કે, આ tectonic plate South Japan થી New Zealand સુધી ફેલાયેલી છે. આ tectonic plate નું નિર્માણ આશરે 15 કરોડ વર્ષ પહેલા થયું હશે. પરંતુ સમય જતા ભૂસ્તરમાં ફેરફાર થવાને કારણે આ tectonic plate નું વિભાજન થયું હતું.

આ પણ વાંચો: ચંદ્ર ઉપર ગુફાઓ મળી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો, અવકાશયત્રીઓ માટે બની શકે છે આશ્રય સ્થાન!

Tags :
Advertisement

.