Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bajrang Punia Suspended: ફરી એકવાર Wrestler Bajrang Punia પર પ્રતિબંધ લાગ્યો, જાણો... કારણ

Bajrang Punia Suspended: ભારતના સ્ટાર Wrestler Bajrang Punia ની મુશ્કેલીઓ ફરી એરવાર વધારો થયો છે. Wrestler Bajrang Punia પર નેશનલ એંટ્રી ડોપિંગ એજેન્સી (NADA) એ વધુ એકવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જોકે આ પહેલા જ્યારે Bajrang Punia ની Wrestler પર...
bajrang punia suspended  ફરી એકવાર wrestler bajrang punia પર પ્રતિબંધ લાગ્યો  જાણો    કારણ

Bajrang Punia Suspended: ભારતના સ્ટાર Wrestler Bajrang Punia ની મુશ્કેલીઓ ફરી એરવાર વધારો થયો છે. Wrestler Bajrang Punia પર નેશનલ એંટ્રી ડોપિંગ એજેન્સી (NADA) એ વધુ એકવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જોકે આ પહેલા જ્યારે Bajrang Punia ની Wrestler પર રોક લગાવવામાં આવી હતી, ત્યારે શિસ્ત ભંગ કરવાને લઈ તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે આ વખતે NADA એ Wrestler Bajrang Punia ને નોટીસ પણ ફટકારી છે.

Advertisement

  • નોટીસનો જબાવ આપવાનો સમય 11 જુલાઈ સુધી

  • રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી 2021 અનુચ્છેદ 2.3 નો ઉલ્લંઘન

  • ટ્રાયલ્સ સમયે યૂરીનના સેમ્પલ આપવામાં ઈનકાર કર્યો

તો NADA ના જણાવ્યા અનુસાર, 10 માર્ચના રોજ સોનીપતમાં ટ્રાયલ્સ દરમિયાન યૂરીનના સેમ્પલ આપવામાં ઈનકાર વ્યક્ત કર્યો હતો. તેના કારણે તેમના પર એક્શન જારી કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત Bajrang Punia ના વકીલ વિષ્ણુપત સિંગાનિયાએ કહ્યું હતું કે, આ Bajrang Punia ને નોટીસ મળી છે. તેનો જવાબ વહેલી તકે આપવામાં આવશે. આ પહેલા પણ અમે જબાબ આપ્યો હતો, અને હવે આ વખતે પણ અમે જવાબ આપીશું. જોકે પહેલાવને કંઈ પણ ખોટું કર્યું નથી. તો નોટીસનો જબાવ આપવા માટેનો સમય 11 જુલાઈ સુધીનો આપવામાં આવેલો છે.

Advertisement

રાષ્ટ્રીય ડોપિંગ રોધી નિયમ 2021 ના અનુચ્છેદ 2.3 નિયમ ઉલ્લંઘન

જોકે નોટીસમાં જણાવ્યું છે કે, DCO ને તમને ડોપ સ્ટેટ માટે યુરીન સેમ્પલ આપવાનું કહ્યું હતું. DCO ના અનેક વખત આજીજી કર્યા ઉપરાંત પણ તમે સહકાર દર્શાવ્યો ન હતો. તે ઉપરાંત તમે NADA ને તમે કહ્યું હતું કે, જ્યાં સુધી એક્સપાયરી કીટને લઈ તમને ઈમેલ નહીં કરવામાં આવે, ત્યાં સુધી તમે યુરીન સેમ્પલ આપશો નહીં. જોકે આજથી બે મહિના પહેલા તમામ Wrestler ના યુરીન સેમ્પલ મેળવવાના હતાં. ત્યારે હવે તમારા પર રાષ્ટ્રીય ડોપિંગ રોધી નિયમ 2021 ના અનુચ્છેદ 2.3 અંતર્ગત કાનૂન ઉલ્લંઘનનો આરોપ છે. ત્યારે હાલ પૂરતા તમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: T20 WC 2024 : AFGHANISTAN એ AUSTRALIA ને હરાવી સર્જ્યો ઉલેટફેર, હવે બદલાયું સેમીફાઇનલનું ગણિત

Advertisement

Tags :
Advertisement

.