Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Council of Ministers: આવી રીતે કેબિનેટ મંત્રી તરીકે નામ જાહેર કરાય છે, વડાપ્રધાને તમારું નામ...

Union Council of Ministers: આજરોજ 7:15 કલાકે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે. આજરોજ Prime Minister તરીકે Narendra Modi 3 વાર શપથ લેશે. તે ઉપરાંત આજરોજ 69 મંત્રીઓ પણ Union Council of Ministers માટે શપથ ગ્રહણ કરશે. ત્યારે BJP...
union council of ministers  આવી રીતે કેબિનેટ મંત્રી તરીકે નામ જાહેર કરાય છે  વડાપ્રધાને તમારું નામ
Advertisement

Union Council of Ministers: આજરોજ 7:15 કલાકે દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે. આજરોજ Prime Minister તરીકે Narendra Modi 3 વાર શપથ લેશે. તે ઉપરાંત આજરોજ 69 મંત્રીઓ પણ Union Council of Ministers માટે શપથ ગ્રહણ કરશે. ત્યારે BJP સહિત NDA ના તમામ સહયોગી પક્ષના દિગ્ગજ નેતાઓને મંત્રી પદ પર શપથ લેવા માટે ફોન કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત આજરોજ Narendra Modi એ શપથ સમારોહ પહેલા Union Council of Ministers માટે રાજનેતાઓ સાથે બેઠક કરી હતી.

  • આજરોજ 69 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

  • સાંસદને એક પત્ર પણ સોંપવામાં આવે છે

  • Prime Minister કેબિનેટ મંત્રીની નિમણૂક કરે છે

તો લોકસભા બેઠક પર કોઈ નેતા વિજય હાંસલ કરે છે, ત્યારબાદ જિલ્લા અધિકારી સાંસદનું એખ સર્ટિફિકેટ તે વિજેતાને સોંપે છે. આ સર્ટિફિકેટની એક નકલ DM પોતાની પાસે રાખે છે. તો એક ભારતીય Election Commission ને સોંપવામાં આવે છે. ત્યારેબાદ આ સર્ટિફિકેટ સાથે વિજેતા સાંસદને દિલ્હી જવું પડે છે. ત્યારે ભારતીય Election Commission તમામ સાંસદોની યાદી બનાવીને લોકસભા સચિવાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલપ પર મોકવી આપે છે.

Advertisement

Advertisement

સાંસદને એક પત્ર પણ સોંપવામાં આવે છે

ત્યારબાદ દેશના Union Council of Ministers તરીકે બનાવાની પ્રક્રિયા શરુ થાય છે. તો કેબિનેટ સચિવ નિયુક્ત થયેલા સાંસદોને ફોન કરીને તેમના મંત્રી બનાવાની માહિતી આપે છે. તેઓ ફોન પર જણાવે છે કે, દેશના Prime Minister દ્વારા તમારુ નામ આ પદ મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સાંસદને એક પત્ર પણ સોંપવામાં આવે છે.

આ પણ વાંચો: Modi 3.0 And CCS: શું છે આ CCS મંત્રાલય? જેની BJP એ કડકાઈથી ના પાડી નીતિશ-નાયડૂને

Tags :
Advertisement

Trending News

.

×