આજથી Parliament Special Session શરૂ
સોમવારથી સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસની કાર્યવાહી જૂની બિલ્ડીંગમાં યોજાશે. જ્યારે 19 સપ્ટેમ્બર મંગળવારથી બાકીના ચાર દિવસની ચર્ચાઓ નવા બિલ્ડીંગમાં થશે. ખાસ વાત એ છે કે આ દિવસે મોટો ધાર્મિક તહેવાર ગણેશ ચતુર્થી પણ...
સોમવારથી સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસની કાર્યવાહી જૂની બિલ્ડીંગમાં યોજાશે. જ્યારે 19 સપ્ટેમ્બર મંગળવારથી બાકીના ચાર દિવસની ચર્ચાઓ નવા બિલ્ડીંગમાં થશે. ખાસ વાત એ છે કે આ દિવસે મોટો ધાર્મિક તહેવાર ગણેશ ચતુર્થી પણ આવી રહ્યો છે, જેના કારણે વિવિધ રાજકીય પક્ષોના ઘણા સાંસદોમાં નારાજગીનું વાતાવરણ છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement