Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે, મગજ પર કાબૂ મેળવી શકાશે, વૈજ્ઞાનિકોએ શોધી છે નવી પદ્ધતિ

Magnetogenetics mind control: મગજ કઈ રીતે કામ કરે છે. તેને લઈને વૈજ્ઞાનિકો અને સામાન્ય માણસોમાં ઉત્સુકતા રહેલી હોય છે. ત્યારે વૈજ્ઞાનિકો મગજ કઈ રીતે કામ કરે છે, તેને જાણવા માટે 2 પ્રકારના અવલોકન કરતા હોય છે. તેમાંથી પહેલું અવલોનમાં Brain...
10:27 PM Jul 24, 2024 IST | Aviraj Bagda
Is This World-First Technology Really "Mind Control"?

Magnetogenetics mind control: મગજ કઈ રીતે કામ કરે છે. તેને લઈને વૈજ્ઞાનિકો અને સામાન્ય માણસોમાં ઉત્સુકતા રહેલી હોય છે. ત્યારે વૈજ્ઞાનિકો મગજ કઈ રીતે કામ કરે છે, તેને જાણવા માટે 2 પ્રકારના અવલોકન કરતા હોય છે. તેમાંથી પહેલું અવલોનમાં Brain Activity ને રેકોર્ડ કરવામાં આવે છે. અને બીજું અવલોકન Manipulate કરવામાં આવે છે. તો 2 દશક બાદ વૈજ્ઞાનિકોએ વધુ એક નવા અવલોકનને શોધી પાડવામાં આવ્યું છે. આ અવલોકનમાં લાઈટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તો આ નવી પ્રયોગ પ્રક્રિયાનું નામ Magneto Genetics તરીકે ઓળખવામાં આવે છે. Magneto Genetics અને Brain Simulation Technologies ની મદદથી વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પર એક પ્રયોગ કર્યો હતો. આ પદ્ધતિ મગજમાં Magnetic nanoparticles અને close-range magnetic fields પર નિર્ભર રહે છે. જોકે આ નવી પ્રણાલીમાં કામ કરવાની પદ્ધતિ તદ્દન અલગ છે. આ પદ્ધતિમાં Magnetic Nanoparticle સાથે Piezo નામનો Mechanosensitive proteins હોય છે.

Piezo ને Mechanic Simulator તરીકે કામ કરાવે છે

Piezo એટલે મગજમાં દબાણ બનાવીને રાખે છે. આ એક સાંકળ તરીકે મગજમાં કામ કરે છે. જે મગજની કોશિકાઓને સક્રિય રાખવામાં મદદ કરે છે. તેના કારણે મગજમાં વિચારોના સ્પર્શનો અનુભવ થાય છે. એક Rotating Magnetic Field એ Magnetic Nanoparticle ને ખસેડે છે. તેના કારણે મગજરમાં ટોક જનરેટ થાય છે. જેને Piezo ને Mechanic Simulator તરીકે કામ કરાવે છે. તો આ પ્રકારના પ્રયોગ ઉંદરમાં સૌથી સફળ સાબિત થયા છે.

આ ટેક્નોલોજીના મનુષ્યો પર ઉપયોગ હાલમાં શક્ય નથી

કારણ કે... પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ પદ્ધતિને અનુસરવારી ઉંદરનું વર્તન વૈજ્ઞાનિકોના હાથમાં હતું. ઉંદર ભોજન વૈજ્ઞાનિકાના આદેશ પ્રમાણે જ કરતા હતાં. તે ઉપરાંત ઉંદરના ગુણોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ટેક્નોલોજી કોઈ સાય-ફાઈ મૂવીની વાર્તા જેવી લાગે છે, પરંતુ આની મદદથી વૈજ્ઞાનિકો ઉચ્ચ ટેમ્પોરલ ચોકસાઈ સાથે પ્રાણીઓના મગજની ગતિવિધિઓને નિયંત્રિત કરી શકાશે. તેની મદદથી Neurological disorders માટે નવી સારવાર વિકસાવી શકાય છે. જો આપણે આ ટેક્નોલોજીના મનુષ્યો પર ઉપયોગ વિશે વાત કરીએ, તો તે હાલમાં શક્ય નથી.

આ પણ વાંચો: દુનિયાના આ દેશે ચંદ્ર પર પાણીની શોધ કરી બતાવી, Chandrayaan-1 એ કરી મદદ

Tags :
Brainbrain stimulationGujarat FirstMagnetogeneticsMagnetogenetics mind controlmagnetsmind controlMind Control TechneuroscienceResearch Newsscience news
Next Article