Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડાઓને ફૂલહાર પહેરાવીને ખવડાવ્યા ગુલાબ જાંબુ, જુઓ વીડિયો

Donkey Viral Video: Madhya Pradesh માંથી અવાર-નવાર અરજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે Madhya Pradesh ના Mandsaur માંથી વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. Mandsaur માં સ્થાનિક વ્યક્તિઓ Donkeys ને પકડી પકડીને તેમને ગુલાબ જાંબુ ખવડાવી રહ્યા...
ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ગધેડાઓને ફૂલહાર પહેરાવીને ખવડાવ્યા ગુલાબ જાંબુ  જુઓ વીડિયો

Donkey Viral Video: Madhya Pradesh માંથી અવાર-નવાર અરજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે Madhya Pradesh ના Mandsaur માંથી વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. Mandsaur માં સ્થાનિક વ્યક્તિઓ Donkeys ને પકડી પકડીને તેમને ગુલાબ જાંબુ ખવડાવી રહ્યા છે. તો આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ ઘટના પાછળનું કારણ વરસાદને માનવામાં આવી રહ્યું છે.

Advertisement

  • મીઠું Donkey વડે ખેડીને વાવવામાં આવે છે

  • તેમના પૂર્વજોએ તેમને આ યુક્તિ કહી હતી

  • આ યુક્તિ પછી ભગવાન ઈન્દ્રની કૃપા થઈ

Mandsaur માં એવી માન્યતા છે કે, જ્યારે વિસ્તારમાં વરસાદ થતો નથી. ત્યારે ગઘેડાઓને ગુલાબ જાંબુ ખવડાવીને તેમના વડે શ્મશાનમાં હળ ચલાવવામાં આવ્યું હતું. સારા વરસાદ માટે સ્મશાનમાં માટે Donkey નો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્મશાનમાં મીઠું વાવવામાં આવ્યું હતું. આ ઘટના પછી વરસાદ પડ્યો અને ગામલોકોએ Donkey ને ઘણાં બધાં ગુલાબ જાંબુ ખવડાવ્યા હતાં.

તેમના પૂર્વજોએ તેમને આ યુક્તિ કહી હતી

Advertisement

સ્થાનિક વ્યક્તિ સંજય પંવારે જણાવ્યું કે રાજપૂત સમાજના પ્રમુખ સોહન સિંહ ભદૌરિયાએ 7 દિવસીય તંત્રનું આયોજન કર્યું હતું. સ્મશાનમાં Donkey નો ઉપયોગ કરીને મીઠું વાવવામાં આવતું હતું. જે બાદ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. ગ્રામજનોનું માનવું છે કે તેમના પૂર્વજોએ તેમને આ યુક્તિ કહી હતી, જ્યારે પણ વરસાદ ન પડતો હોય ત્યારે આ યુક્તિનો સહારો લેવામાં આવે છે અને તે ખૂબ જ અસરકારક છે.

આ યુક્તિ પછી ભગવાન ઈન્દ્રની કૃપા થઈ

ગામલોકો Donkeys પર સવારી પણ કરે છે. મીઠું Donkey વડે ખેડીને વાવવામાં આવે છે. આ પહેલા ગંગાજળનો છંટકાવ કરીને સમગ્ર સ્મશાનને શુદ્ધ કરવામાં આવે છે. આ યુક્તિ પછી ભગવાન ઈન્દ્રની કૃપા થઈ અને શહેરમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ગત વર્ષે પણ જ્યારે વરસાદ ન હતો ત્યારે આવું જ કરવામાં આવ્યું હતું અને Donkey ને ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: કૂટણખાનું ચલાવવા માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા!

Tags :
Advertisement

.