Israeli Dates: ભારતમાં ઉગાડવામાં આવે છે દુર્લભ ઇઝરાયલી ફળ, 5 એકરમાંથી 15 લાખની કમાણી!
Israeli Dates: ભારત દેશમાં ખેતી ક્ષેત્રે યુવા વર્ગમાં રસ ઘટી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણે છે કે, યોગ્ય પરિશ્રમ માટે યોગ્ય પાકની Price આંકવામાં આવતી નથી. પરંતુ જો તમે નવી આધુનિક ખેતી ક્ષેત્રે આવેતી પદ્ધતિઓ અને સાધનો વિશે જાણતા હોવ, તો પરિશ્રમમાં ઘટાડો થાય છે. અને રહી વાત હવે, પાકની Price ની તો એવા પાકનું વાવેતર કરવું જોઈએ. જેમાં પરિશ્રમ કરતા બમણો નફો મળે.
પાકના છોડની Price જ આશરે 4 હજાર રૂપિયા
કચ્છના રણમાં બનેલી પીળી Date નું
એક છોડની ઉપજ 50 થી 70 કિલો છે
ત્યારે ગુજરાતમાં આવેલા એક Farmer એક અનોખા પાકનું ઉત્પાદન કરીને લાખોની આવક મેળવી રહ્યા છે. આ ગુજરાતનો Farmer ઈઝરાયેલી પાકનું વાવેતર કરીને લાખોની કમાણી કરી રહ્યો છે. જોકે આ પાકના છોડની Price જ આશરે 4 હજાર રૂપિયા છે. પરંતુ નીડરતાથી Farmer પડકારનો સામનો કરીને ઈઝરાયેલી ફળનું વાવેતર કરીને તેમાં સફળતા મેળવી છે. ત્યારે આજે હવે તે આ ઈઝરાયેલી ફળની ખેતી આશરે 5 એકરમાં કરી રહ્યો છે.
કચ્છના રણમાં બનેલી પીળી Date નું
તો Farmer 5 એકરમાં મધ્યપૂર્વના દેશમાં પ્રખ્યાત એવી Dates નું ઉત્પાદન કરીને વર્ષના આશરે 12 થી 15 લાખ મેળવે છે. તો અરબના દેશમાં આ પ્રકારની Dates ની માગ લાખોમાં હોય છે. પરંતુ ભારતના ભૂસ્તર પર ઉત્પાદન કરવામાં આવતી આ Date ની ગુણવત્તા અરબમાં મળતી Dates ની તુલનામાં ઓછી હોય છે. ત્યારે જ ગુજરાતના Farmer આ Date નું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. જોકે મુંબઈ કચ્છના રણમાં બનેલી પીળી Dates નું વેચાણ કરવામાં આવે છે.
એક છોડની ઉપજ 50 થી 70 કિલો છે
ત્યારે મૂળ કચ્છના રહેવાસી કરસનભાઈ વાવિયા મુંબઈમાં દુકાન ધરાવે છે. તેમણે છ વર્ષ પહેલા પોતાની પાંચ એકર જમીનમાં Dates નું વાવેતર કર્યું હતું, જેમાં તેણે ઈઝરાયેલી Dates ના 300 છોડ વાવ્યા હતા. આ છોડની Price 3500-4000 રૂપિયા હતી. તેમણે આ છોડને ત્રણ વર્ષ સુધી નિયમિત પાણી પીવડાવ્યું અને પછી તેઓ ફળ આપવા લાગ્યા. તો Date ની છૂટક Price 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. જથ્થાબંધ ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો છે. હાલમાં એક છોડની ઉપજ 50 થી 70 કિલો છે. આ વર્ષે તેમણે 260 છોડમાંથી 39 થી 40 ટન Date આ મેળવી છે.
આ પણ વાંચો: Brain Excercise: માત્ર આ 4 કસરતો કરવાથી મગજની યાદ શક્તિમાં થશે વધારો