Writer Harlan Coben: કાયદાઓ કડક થવાથી, Serial killer વાળી નવલકથાઓ ઘટાડો થઈ રહ્યો
Writer Harlan Coben: શું માત્ર કલ્પના જ લખવા માટે પૂરતી છે કે વાસ્તવિક જીવનની ઘટનાઓ પણ પ્રેરણા માટે જરૂરી છે? આ પ્રશ્ન મોટે ભાગે કાલ્પનિક નવલકથાઓ વિશે પૂછવામાં આવે છે. જેમાં ગેરકાનૂની કાર્યો સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પ્રેમમાં પડતા જોવા મળે છે. આવી વાર્તાઓથી લખવામાં આવેલી Books ને વાંચ માટે લોકોમાં ઉત્સુકતા પેદા કરે છે.
અમેરિકન Writers એ પાગલ હત્યારાઓ વિશે ઘણી Books લખી
અમેરિકાની અંદર આવા પાગલ હત્યારાઓ અનેક હતા
ગુનાહિત પ્રવૃતિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે
પરંતુ એક નવલકથા લખનાર એક Writers એમ કહીને ચોંકાવી દીધા છે કે સિરિયલ કિલરના બનાવો ઘટી જવાને કારણે હવે, દુનિયામાં રોમાંચક ગુનાહિત દુનિયાવાળી Books લખવામાં મુશ્કેલી થઈ રહી છે. પ્રખ્યાત ક્રાઇમ Writers Harlan Coben એવું માને છે કે અમેરિકન Writers એ પાગલ હત્યારાઓ વિશે ઘણી Books લખી છે. જેના પર ફિલ્મો અને ટીવી સિરીઝ બની છે. તેનું ઉત્તમ ઉદાહરણ Fool Me Once and The Stranger નો સમાવેશ થાય છે.
The King and I.
(@StephenKing, that is)
Publication Day in the UK.
Keep Calm and Read. https://t.co/Tr2Xq3Jqf8— Harlan Coben (@HarlanCoben) May 22, 2024
અમેરિકાની અંદર આવા પાગલ હત્યારાઓ અનેક હતા
62 વર્ષીય Harlan Coben થિંક ટ્વાઈસ નામની નવી નવલકથા લખી છે. તે કહે છે કે હવે બહુ ઓછા સીરિયલ કિલરો છે. પહેલા અમેરિકાની અંદર આવા પાગલ હત્યારાઓ અનેક હતા. હાલના સમયમાં આવા લોકો રહ્યા નથી. ત્યારે એવું લાગે છે આવા લોકોને કારણે ગુનાહિત નવલકથાઓને લઈને લખવામાં આવતી Booksની સંખ્યા ઘટી રહી છે.
ગુનાહિત પ્રવૃતિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે
શું તે શક્ય છે કે Harlan Coben નું નિવેદન લોકપ્રિયતા મેળવવા માટે ઉત્સુકતા પેદા કરવાનો પ્રયાસ છે? પરંતુ Serial killer ની અછત અંગે તેમણે કહ્યું કે બસ એટલું જ છે કે હવે કોઈ પણ ગુનેગાર માટે બચવું ખરેખર મુશ્કેલ છે. કારણ કે... હાલના સમયમાં કાયદાઓ દિવસ અને દિવસ કડક થઈ રહ્યા, તેના કારણે ગુનાહિત પ્રવૃતિમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ITALY FLOOD Viral Video: 3 મિત્રોના મોતનો વીડિયો થયો વાયરલ, મોત પહેલા એકબીજાને ભેટી પડ્યા